મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો
News Jamnagar April 16, 2021
જામનગર
કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને જામનગર મહાનગરપાલિકા નવાગામ ઘેડ , શહેરી આરોગ્ય કેન્દ્રના સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજાયો . કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જામનગર મહાનગરપાલિકા નવાગામ ઘેડ , શહેરી આરોગ્ય કેન્દ્રના સહયોગથી સર્વ સમાજ માટે નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજવામાં આવેલ હતો .
આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના વડા ડો . અભિષેક કનખરા તથા પધારેલ સમાજ અને રાજકીય હોદેદારોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી અને કોરોના વેકસીન કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ જેમાં જામનગર નવાગામ ઘેડ માં રહેતા ૪૫ વર્ષ ઉપરના લોકો ને કુલ ૫૫ લોકોને વેકસીન આપવામાં આવેલ હતી . આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના ડો . અભિષેક કનખરા , ડો . અલ્પેશભાઈ તથા આરોગ્ય સંપુર્ણ ટીમ તેમજ જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં . ૪ ના કોર્પોરેટર શ્રી રચનાબેન નંદાણીયા , પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી આનંદભાઈ ગોહિલ , કોંગ્રેસમ મહિલા સુષ્માબા જાડેજા , કિશાન મોરચા પ્રદેશના વાઈસ ચેરમેન શ્રી કર્ણદેવસિંહ જાડેજા , તળપદા સમાજના મંત્રી , ખજાનચી , રામજીભાઈ ઝંઝુવાડીયા , કોટવાર રાજેશભાઈ મેરાણી , મહાકાળી સેવા મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા , પ્રમુખ કુરજીભાઈ રાઠોડ , ટ્રસ્ટી શ્રી બીજલભાઈ ડાભી , કાંતીલાલ રાઠોડ , મહેશભાઈ ગુજરાતી , ખીમજીભાઈ સદાદીયા તેમજ કારોબારી સભ્ય સવજીભાઈ ડાભી , કોળી સમાજના કાર્યકર્તા જેન્તીભાઈ રાઠોડ , રણજીતભાઈ ડાભી , ( ભુવા ) મનુભાઈ ડાભી તેમજ આહિર સમાજના ગોવાભાઈ આહિર , કોળી સમાજના હિરાભાઈ ડાભી , ચમનભાઈ જેસંગભાઈ , ભીમાભાઈ કારાભાઈ , કમલેશભાઈ માધુભાઈ , ધરમશીભાઈ કરશનભાઈ , ગોવિંદભાઈ , જેસંગભાઈ , બળદેવભાઈ , રાણાભાઈ , ભીખુભાઈ પ્રેમજીભાઈ , સુરેશભાઈ સરવૈયા , અજય મગનભાઈ કાનજીભાઈ હિરાભાઈ , રોહિત , નાનજીભાઈ , જયેશભાઈ ભીમજીભાઈ , પોપટભાઈ ગુજરાતી , ભરતભાઈ બચુભાઈ રાઠોડ , જેન્તીભાઈ મકવાણા , વિશાલ રાઠોડ , ચંદ્રેશ મકવાણા , ગૌતમ ડાભી , મહિલા કાર્યકર્તા , વિરૂબેન કંટારિયા , હંસાબેન ડાભી , રાધાબેન સદાદીયા , દેવકુંવરબેન મકવાણા , સંતોકબેન ડાભી , અંજનાબેન રાઠોડ , રાધાબેન ડાભી , હંસાબેન ગુજરાતી , જયાબેન મકવાણા સુર્યવંશી ટ્રસ્ટ ટ્રસ્ટી જયેશભાઈ કંટારિયા અને નરેશભાઈ રાઠોડ , આ કેમ્પને સફળ બનાવવા વોર્ડ નં . ૪ મહિલા કોર્પોરેટર શ્રી રચનાબેન નંદાણીયા , પુર્વ વિરોધ પક્ષના નેતા આનંદભાઈ ગોહિલ , મહિલા અગ્રણી સુષમાબા જાડેજા , ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતીએ ભારતે જહેમત ઉઠાવેલ હતી અને આ કેમ્પનું સંપુર્ણ સંચાલન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ જયેશભાઈ કંટારિયા અને ટ્રસ્ટના મંત્રી નરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024