મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખીરી પાસે થી બાયોડિઝલ નું ગેરકાયદેસર વેચાણ કરતા બે ઇસમો ને 1753 લીટર ના મુદ્દામાલ સાથે ગડપી લેતી એસ.ઓ.જી.
News Jamnagar April 16, 2021
જામનગર
જોડીયા તાલુકા ના ખીરી ગામ પાસેથી ( બાયો ડીઝલ ) ૧,૭૫૩ -લીટર કી.રૂ .૧,૦૫,૧૮૦ ના મુદામાલ ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની સુચનાથી એસ.ઓ.જી. ના પો.ઈન્સ . એસ.એસ.નીનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના HC અરજણભાઈ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે , ખીરી ગામ પાસે આવેલ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના વિંડામાં જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી રહે ધ્રોલ તથા ઈકબાલ મામદભાઈ સમેજા રહે ધ્રોલ જી.જામનગર વાળાઓ તેમના આ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના વંડામા ગેરકાયદેસર બાયો ડીઝલ / એલ.ડી.ઓ સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી હક્કિત આધારે જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ શ્રી ને સાથે રાખી રેઇડ કરી મજકુર ઇસમના કબ્બા માંથી બાયો ડીઝલી એલ.ડી.ઓ લી -૧,૭૫૩ જેની કી.રૂ. ૧,૦૫,૧૮૦ ના મુદામાલ સાથે મળી આવતા તેમના વિરુધ્ધ જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ શ્રી એ કાયદેસર કાર્યવાહી કરેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ . શ્રી એસ.એસ.નીનામાં ની સુચના મુજબ પો.સ.ઈ.આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024