મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
50 લાખની લૂંટ ચલાવી લૂંટારું ત્રિપુટી ફરાર સી.સી.ટીવી માં કેદ થઈ તસ્વીર
News Jamnagar April 16, 2021
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી અડધા કરોડની આંગડીયા લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે.
આ લૂંટ ના બનાવ અંગે ભરતભાઈ ધીરજલાલ દવેએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.આરોપીઓના સુધી પહોંચવા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સૂત્ર મુજબ દ્વારા માહિતી મુજબ થાનગઢના મહાલક્ષ્મી શેરીમાં રહેતા આંગડીયા કર્મચારી વિરલ હસમુખભાઈ ગાંધી પોતાના ઘરેથી રૂ. ૫૦ લાખ થેલામાં લઈને એકટીવા ઉપર નિકળ્યા હતા અને આંગડીયા પેઢી તરફ જતા હતા ત્યારે ડો. રાણાના દવાખાનાવાળી ગલીમાં ૩ શખ્સો તેને સામા મળ્યા હતા અને કર્મચારી વિરલ ગાંધીના મોઢા ઉપર મરચાની ભૂકી છાંટીને ઝપાઝપી કરીને આ ત્રણેય શખ્સો રૂ. ૫૦ લાખનો થેલો લઈને મોટર સાયકલ ઉપર નાસી છૂટયા હતા.
લૂંટ કરીને નાસી છૂટેલા ૩ શખ્સો સીસીટીવી ફુટેજમા માં કેદ થયા હતા છે જેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024