મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાના દર્દીને દાખલ થયા પહેલાં જ હાર્ટએટેક આવ્યો .108 ના કર્મચારીએ સારવાર આપી જીવ બચાવ્યો
News Jamnagar April 17, 2021
જામનગર
જામનગર તા . 17. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે બનેલી એક આકસ્મિક ઘટનામાં 108 ના આરોગ્યકર્મએ ત્વરિત માનવતાભરી ફરજ બજાવતાં એક દર્દીને નવજીવન સાંપડ્યું હતું .શહેરની જી.જી.જી. કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં એક દર્દીને દાખલ કરવામાંટે ખાનગી વાહનમાં લાવલામાં આવ્યા હતાં.
આ દર્દીને હોસ્પિટલના કોરીડોરમાં જ હતાં ત્યાં તેના પર હદયરોગનો તિવ્ર હુમલો આવતાં તેનું હૃદય થંભી ગયું હતું પરંતુ આ ક્ષણ જ અન્ય એક દર્દન મુક્વા આવેલા 108 ના પાયલોટ ભરતભાઈ સીસોદિયા ત્યાં હાજર હતાં ,
તેમણે તુરંત જ મેડીકલ ઈમરજન્સી પારખી જઈ હાર્ટએટેક આવનાર દર્દી સી.પી. આર . ટ્રીટમેન્ટ ( દર્દીની છૂતી પર બંને હાથથી દબાણ આપી પપીંગ કરવાની સારવાર પદ્ધતિ ) આપતાં આ વ્યકિતનું હદય પુનઃ ધબકતું થઈ ગયું હતું . અને દર્દીને નવજીવન સાંપડતાં તેમના પરિવારજનોએ 108 ના પાયલોટ ભરતભાઈ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવી હતી .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024