મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો.
News Jamnagar April 20, 2021
દેવભૂમિ દ્વારકા
જનરલ હોસ્પિટલ, જામખંભાળીયા ખાતેની કોવીડ હોસ્પિટલનો હેલ્પલાઇન નંબર ૯૫૧૨૦૪૮૨૮૭ છે. આ નંબર પર દર્દીની તબીયતની જાણકારી આપવામાં આવે છે.
દર્દીના આર.ટી.પી.સી.આર. રીપોર્ટ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યાર બાદ ૩૫ થી ૪૮ કલાકમાં આવતા હોય છે. માટે તેટલો સમય રીપોર્ટ માટે રાહ જોવી જોઇએ. કોવીડ હેલ્પડેસ્ક હોસ્પિટલ ખાતે સવારે ૮ થી રાત્રે ૮ કલાક સુધી મુખ્યગેઇટ પર આવેલ રૂમમાં શરૂ કરવામાં આવેલ છે. દાખલ દર્દીને જીવન જરૂરી વસ્તુઓ અંદર પહોંચાડવા માટે કોવીડ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો તેમ જનરલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી હરીશ મટાણીની યાદીમાં જણાવામાં આવ્યું છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025