મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એમ્બ્યુલન્સ વાહન ઝાડ સાથે અથડાઈ રોડની સાઈડમાં ભુકકો થઈ ગયેલી જોવા મળતા સાંસદ પૂનમબેન માડમની અકસ્માત સ્થળે ત્વરીત માનવતાવાદી સરાહનીય કામગીરી .
News Jamnagar April 20, 2021
સાંસદ પૂનમબેન માડમની અકસ્માત સ્થળે ત્વરીત માનવતાવાદી સરાહનીય કામગીરી .
ખંભાળીયા-જામનગર ધોરીમાર્ગ ઉપર મેધપર ગામ નજીક રાત્રીના સમયે એમ્યુલન્સ વાહનનં. GJ 10 AA 5288 રસ્તા કાંઠાના ઝાડ સાથે અકસ્માતે અથડાયેલ હોવાનું જોવા મળતા કોવિડ અંગેની ખંભાળીયાથી સમીક્ષા બેઠક માંથી પરત ફરી રહેલા સાંસદ પૂનમબેન માડમએ અકસ્માત જોતા સ્થળ પર જ પોતાની ગાડી રોકી, આજુબાજુના ગામ આગેવાનો, પોલિસ, એમ્યુલન્સને તાત્કાલીક બોલાવી ગંભીર રીતે ધાયલ વ્યકિતઓને સારવાર અર્થે સમયસર હોસ્પીટલાઈઝ કરવા અંગેની માનવતાવાદી કામગીરી કરેલ.
તા.૧૮/૪/૨૧ ના રોજ ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્રારકા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક માંથી મોડી રાત્રે સાંસદપૂનમબેન માડમ જામનગર પરત ફરી રહયા હતા તે વખતે મેધપર ગામ નજીક રીલાયન્સ પાસે એક એમ્બ્યુલન્સ વાહન ઝાડ સાથે અથડાઈ રોડની સાઈડમાં ભુકકો થઈ ગયેલી જોવા મળતા અને અકસ્માત તાજેતરનો હોય, આજુ બાજુ કોઈ લોકો ના હોય તે સ્થિતીમાં બનાવના સ્થળે સાંસદએ પોતાની કાર રોકી સ્થળે એમ્યુલન્સ જોતા તેમાં વાહન ચાલક ગંભીર હાલતમાં કણસતા હતા અને અંદર એક યુવાન દબાઈ ગયેલ હોવાનું જોવા મળતા સાંસદએ આજુબાજુના ગામના આગેવાનો, પોલિસ અને અન્ય એમ્યુલન્સ બોલાવી ધાયલ લોકોને તાત્કાલીક હોસ્પીટલ પહોંચાડી સારવાર અપાવેલ અને મૃતક યુવકના પરિવારને બોલાવી શાન્તવના આપી હતી. આ માનવતાવાદી પગલાની ઠેર ઠેરા પ્રશંસા થઈ રહી છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024