મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતની સરકારી તથા ખાનગી શાળા કોલેજ હોસ્પિટલમાં ફેરવવા અને ખાનગી ડૉક્ટરો ની સેવા લઈ તમામ સુવિધઓ ઉપલબ્ધ કરાવી, મેડિકલ ઈમરજન્સી જાહેર કરી મહામારી ને કાબૂમાં લેવા પત્ર લખી કરાઈ રજુઆત
News Jamnagar April 21, 2021
જામનગર
જિગરભાઈ રાવલ પ્રદેશ મહામંત્રી – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગ . જિલ્લા ઈન્ચાર્જ – લોક સરકાર જામનગર . મહામંત્રી – યુથ કોંગ્રેસ જામનગરએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી કરી રજુઆત.
ગુજરાતની સરકારી તથા ખાનગી શાળા કોલેજ હોસ્પિટલમાં ફેરવવા અને ખાનગી ડૉક્ટરો ની સેવા લઈ તમામ સુવિધઓ ઉપલબ્ધ કરાવી , મેડિકલ ઈમરજન્સી મહામારી ને કાબૂમાં લેવા વિનંતી માનનીય મુખ્યમંત્રી , જય ભારત સાથ જણાવવાનું કે ગુજરાતમાં કોરોના મહામારી વક્રી રાહી છે સાથે સ્થિતિ બહુજ ગંભીર બની રહી છે સંક્રમણ મોટી સંખ્યામાં ફેલાય રહ્યું છે.
સાથે મૌત ના આંકડા વધી રહ્યાં છે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટતા જાય છે , ઓક્સિજન સાથે અન્ય સુવિધાઓ પૂરી કરવી જોઈએ ગુજરાત ના શહેર તથા જિલ્લામાં આવેલ તમામ સરકારી તથા ખાનગી શાળા કોલેજ ને હોસ્પિટલમાં ફેરવવામાં આવે અને તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરી સાથે જ ત્યાં ખાનગી ડૉક્ટરો ની સેવા લેવા માં આવે તો મહામારી ને કાબૂમાં લેવા સફળ થશું કોરોના મહામારી ની બીજી લહેર ગંભીર રીતે લોકોના સ્વાથ્ય ને નુકશાન કરી રહી છે આગળ પણ કેટલી ગંભીર સ્થિતિ સર્જાય તે અંદાજો ના લગાવી શકાય હાઈકોર્ટે પણ ” મેડિકલ ઈરજન્સી ” ને ધ્યાને લઈ સરકાર અને તંત્ર ને કપરા સંજોગ માંથી લોકોને બચાવવાંતાકીદે પગલાં ભરવા જણાવેલ છે.
સંજોગ અને પરિસ્થિત ને જોતા મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવે તથા ખાનગી ડૉક્ટરો ને સેવા અને મદદમાં લેવામાં આવે . ચૂંટણી સમયે પણ આપને સરકારી તથા ખાનગી શાળા કોલેજ નો ઉપયોગ કરીએ છીએ ઉપરાંત હાલ તો શૈક્ષણિક કાર્ય પણ બંધ છે જો આ મુજબ વ્યવસ્થા કરવામાં આવે લોકોને રાહત મળે સાથે સ્થાનિક જીલ્લા કે શહેર થી દર્દીઓ જીવ બચવવા માટે ભાગ દોડના કરે . જ્યાં બેડ , ઓક્સિજન , ઇજેક્શન , વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓ પૂરી પાડી ને લોકોને તાત્કાલિક અસરથી બચવા સકીએ આશા રાખીએ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે સાથે રાજ્ય સરકાર , આરોગ્ય વિભાગ સાથે લાગતા વળગતા વિભાગ ને પણ ધ્યાને મૂકવા આપશ્રી સાહેબને વિનંતિ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024