મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સમજ કલ્યાણ ઑફિસના નિરીક્ષક 2.20.000 રૂપિયા ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા એ.સી.બી ની સફળ ટ્રેપ
News Jamnagar April 21, 2021
પાલનપુર
એસીબી સફળ ટ્રેપ કેસ એક જાગૃત નાગરીકએ કરેલ ફરિયાદ ના આધારે કરવામાં આવેલ હતી ટ્રેપ.
પાલનપુર સમજ કલ્યાણ ઑફિસના નિરીક્ષક પંકજ પટેલ 2.20.000 રૂપિયા ની લાંચ લેતા રંગે હાથ
ઝડપાયા બીજો અપેક્ષતિ ફરાર
આરોપી- 1) પંકજકુમાર રામાભાઈ પટેલ.સમાજ કલ્યાણ નિરીક્ષક, વર્ગ-3,જીલ્લા સમાજ કલ્યાણ ઓફિસ
સેવાસદન -પાલનપુર. બનાસકાંઠા.
2) હરેશભાઈ માનાભાઈ ચૌધરી.સમાજ કલ્યાણ નિરીક્ષક, વર્ગ-3,જીલ્લા સમાજ કલ્યાણ ઓફિસ સેવાસદન -પાલનપુર. બનાસકાંઠા.
લાંચની માંગણીની રકમ- રૂ.2,40,000/-
લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ. 2,20,000/-
લાંચની રીકવરીની રકમઃ- રૂ. 2,20,000/-
ટ્રેપ નુ સ્થળઃ- MRF ટાયરની દુકાન આગળ, આકેસણ ચોકડી પુલનીચે, પાલનપુર જી. બનાસકાંઠા.
ટ્રેપની તા: 20/04/2021
આ કામના ફરીયાદીના સગાસંબંધીઓએ પોતાના મકાન બનાવવા પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ફોર્મ ભરેલ જેમાં આ કામના આરોપીઓએ આ અરજદારોના ફોર્મ મંજૂર કરવા માટે એક ફોર્મ દીઠ રૂ.૮,૦૦૦/- લેખે કુલ ૩૦ ફોર્મના રૂ.૨,૪૦,૦૦૦/-ની આરોપીઓએ માગણી કરેલ.
જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એ.સી.બી.મા ફરીયાદ કરતા ગાઈકલે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા માં આરોપી ન.૧ નાઓએ ફરીયાદી પાસેથી તેમના માટે તથા આરોપી નં ૨ વતી રૂ.૨,૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઈ ગૂનો કર્યા બાબત
(આરોપી નં ૧ ને ડીટેઈન કરવામાં આવેલ છે , આરોપી નં ૨ મળી આવેલ નથી) ટ્રેપીંગ અધિકારી: એન. એ. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પોસ્ટે.,પાલનપુર.
સુપરવિઝન અધિકારી:- કે.એચ.ગોહિલ મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ, ભુજ.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024