મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના નો કોહરામ રેકોર્ડ બ્રેક આંકડા આવ્યા સામે
News Jamnagar April 21, 2021
સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં ૨૩૯૫ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ ..
૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૧૧૬૦,
આઈ.કે.ડી.આર.સી.માં -૧૬૨,
મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં-૪૩૬,
જી.સી.આર.આઇ.હોસ્પિટલમાં -૧૮૫
યુ.એન.મહેતા હોસ્પિટલમાં – ૪૫૨ કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ……
જામનગરમાં આજે કોરોનાએ મચાવ્યો કાળો કહેર પોઝિટિવ કેસ 500 ને પાર,છેલ્લા 24 કલાકમાં 116 મોત
જામનગર શહેર- જિલ્લા માં પ્રથમ વખત ૨૪ કલાકમાં પોઝિટિવ કેસ નો આંકડો ૫૦૦ ને પાર થયો છે. આજે બુધવારે શહેરમાં ૩૦૭ અને ગ્રામ્ય માં ૨૦૨ મળી જિલ્લા નો કુલ આંકડો ૫૦૯ જાહેર થયો છે. શહેરમાં ૧૩૧ દર્દીઓ અને ગ્રામ્ય માં ૧૩૦ દર્દીઓ રિકવર થયાં છે. આજે ગ્રામ્ય માં ૨ કોરોના મોત જાહેર થતાં, અત્યાર સુધી નો જિલ્લા નો મોતનો સતાવાર આંકડો ૪૨ થયો છે.
જેમાં શહેરના ૨૪ મોતનો આંકડો સમાવિષ્ટ છે. મોતનો આ આંકડો પાછલાં ૧૪ મહિના નો છે. જેની સામે આજે બુધવારે મીડિયા રિપોર્ટ અનુસાર, માત્ર ૨૪ કલાકમાં જામનગર જિલ્લામાં ૧૧૬ કોરોના દર્દીઓ નાં મોત નોંધાયા છે.
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025