મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હિન્દુ ધર્મની લાગણી દુભાઇ તે રીતે નરસિંહાનંદ મારાજનું પોસ્ટર રોડ ઉપર ચોટાડી અપમાન જનક શબ્દ લખનાર ઇસમોને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ...
News Jamnagar April 22, 2021
જામનગર
જામનગર શહેરમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઇ તે રીતે નરસિંહાનંદ મારાજનું પોસ્ટર રોડ ઉપર ચોટાડી અપમાન જનક શબ્દ લખનાર ઇસમોને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ..
જામનગર શહેરમાં પાંચહાટડી ચોકથી ભોંયવાડા તરફ જતા રોડ પર કોઇ અજાણ્યા ઇસમોએ હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તે રીતે નરસિંહાનંદ મારાજનું પોસ્ટર ચોટાડી પોસ્ટરમાં “ ગુસ્તાખ કી એક સઝા સર તન સે જુદા ” તેમજ ફોટાની નિચેના ભાગે “ હરામ કી પૈદાઇશ ગુસ્તાખ આતંકવાદી નરસિંહાનંદ ” લખી ઇરાદા પુર્વક હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેમજ જુદા જુદા સમુદાયમાં દુશ્મનાવટ થાય તેવું કૃત્ય કરેલ હોય જે મુજબનો ગુન્હેં દાખલ કરવામાં આવેલહતો.
અને જે અંગે પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નીતેષ પાંડે સાહેબે આવુ કૃત્ય કરનાર અજાણ્યા ઈસમોને શોધી કાઢ્ઢવા સુચના કરેલ છે , જે અંગે પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુ સાહેબ ના માર્ગદર્શન મુજબ સીટી એ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ એમ.વી.મોઢવાડિયા સાહૅબ સાથે કાલાવડ નાકા બહાર પાંચહાટડી ચોકથી ભોંયવાડા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી અલગ અલગ દુકાનો તેમજ હોટલના સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી તેમાં આ પોસ્ટર લગાવતા ઇસમોની હાજરી જણાતા તે ઇસમોને આજુ બાજુની દુકાનોમાં તેમજ આજુબાજુમાં ઇસમોને બતાવતા આરોપીઓની ઓળખ થયેલ.
તે પૈકી આરોપીઓ ( ૧ ) સાકીર રફીકભાઇ ખીલજી જતે પટણી ઉવ . ૨૨ ધંધો , બેનર પ્રેસનો રહે . કાલાવડ નાકા બહાર પાણીવાડ ચમારવાસ પહેલા જામનગર તથા ( ૨ ) મીતાક સૈયદબીનભાઇ એઝરમી જાતે આરબ ઉવ .૨૮ ધંધો . ઇલેક્ટ્રીકનો રહે . કાલાવડ નાકા બહ્મર ગુજરાતીવાડ વચલી ફલી મહમદી મસ્જીદ પાસે જામનગર વાલાઓને ગુન્હાના કામે હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ તથા અન્ય કાયદાથી સંઘર્ષિત કિશોરો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે .
વાઇરલ .તસવીરો.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024