મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમાં હવે લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે.ગુજરાતના પોલીસવડાએ આપ્યા આદેશ . આજ ના કોરોના ના આંકડા.
News Jamnagar April 22, 2021
રાજ્ય
આ લિંક પર થી થઈ શકે છે અરજી
https://t.co/ejwoIDntZq પર જઈ મેરેજ રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરવું પડશે
પોલીસ વિભાગને જાણ થાય અને મોનેટરિંગ વ્યવસ્થા કરી શકાય તે માટે
50ની વધુ લોકો ભેગા ના થાય તેમાટે કરાઇ અપીલ
50 લોકોને જ લગ્ન સમાંરભમાં હાજર રહેવાના આદેશ છતાં મોટી સંખ્યામાં થાય છે મેળાવડો ગાઈડલાઈનનું ભંગ થશે તો કાર્યવાહી.
22.04.2021 કોરોના અપડેટ
જામનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ…..564 પોઝિટિવ કેસ
શહેરમાં 336 અને ગ્રામ્ય વિસ્તારમાં 228 નોંધાયા કેસ
*આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા, 137 લોકોના મોત*
*અમદાવાદમાં 5226 કેસ*
*સુરતમાં 2476 કેસ*
*રાજકોટમાં 762 કેસ*
*વડોદરામાં 781 કેસ*
કુલ કેસ : 4,53,836
કુલ ડિસ્ચાર્જ : 3,55,875
એકટીવ કેસ : 92,084
કુલ મોત : 5877
વેક્સીનેશનને લઈને GTUનો નિર્ણય
વિદ્યાર્થીઓએ આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત
18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી જ પરીક્ષાના ફોર્મ ભરી શકશે.
1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે, આ તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સીન લેવી ફરજીયાત
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025