મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટ્રાફિક એ.અસ.આઇ.600રૂપિયા ની લાંચ લેવી ભારે પડી .ડીમાંન્ડ કેસ એ.સી.બી.એ કર્યો દાખલ.
News Jamnagar April 23, 2021
દેવભૂમિ દ્વારકા
આરોપી -અરવિંદભાઈ લાલજીભાઈ નકુમ ઉ.વ.૪૩,એ.એસ.આઈ. વર્ગ -૩, નોકરી – ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા જીલ્લો.વએ.સી.બી. અંતે ચાર વર્ષ બાદ ડિમાન્ડ કેસ દાખલ કરવામાં આવ્યો તા.૨૩/૦૪/૨૦૨૧ ટોલ ફ્રી નં- ૧૦૬૪ ફરીયાદી- વી. આર. પટેલ પો. ઈન્સ. ઇન્ચાર્જ પોરબંદર એસીબી પોસ્ટ.
ગુનાનું સ્થળ- જામખંભાળિયા બાયપાસ ટી પોઇન્ટ થી પોરબંદર તરફના રોડ ઉપર, રેલવે ફાટક પાસે, જામખંભાળિયા, જીલ્લો દેવભૂમિ દ્વારકા.આ કામના આરોપીએ ઉપરોક્ત બનાવ ના સમયે અને સ્થળે સાહેદો ની ટ્રકો રોકાવી,ટ્રકો ડિટેઇન કરવાની ધમકી આપી, ટ્રકના હપ્તા પેટે સાહેદો પાસેથી એક ટ્રકના રૂ.૩૦૦/- લેખે કુલ રૂ.૬૦૦/- ની ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી.
આરોપી એ પોતાના રાજ્યસેવક તરીકે ના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુન્હાહિત ગેરવર્તણુક આચરી આર્થિક લાભ મેળવવા સાહેદ પાસેથી રૂ.૬૦૦/- ગુનો બન્યા તા.૦૭/૦૨/૨૦૧૭ લાંચની માંગણીની રકમ રૂા.૬૦૦/- લાંચની સ્વીકારેલ રકમ રૂા.૬૦૦/- લીધી હતી. જમદારે ઉપરોક્ત રકમ ડિમાન્ડ કરી હોવાનું સાબિત થતાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધ :- આરોપી ને ગુન્હો દાખલ થયા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવેલ છે. કોરોના રિપોર્ટ આવવા સુધી આરોપી ને ડિટેઇન કરવામાં આવેલ છે.
તપાસ કરનાર અધિકારીઃ- એ.ડી.પરમાર ,પો.ઇન્સ. ઇન્ચાર્જ દેવભૂમિ દ્વારકા એસીબી પોસ્ટે.
સુપરવિઝન અધિકારી- એ.પી.જાડેજા,મદદનીશ નિયામકશ્રી, એ.સી.બી.રાજકોટ એકમ,રાજકોટ
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024