મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત સરકાર આપશે મફત માં વેક્સિનેશન રાજ્ય સરકાર નો મહત્વ નો નિર્ણય જુવો કેવી રીતે મળશે.વેક્સિનેશન
News Jamnagar April 26, 2021
રાજ્ય
ગુજરાત સરકાર આપશે મફત માં વેક્સિનેશન રાજ્ય સરકાર નો મહત્વ નો નિર્ણય જુવો કેવી રીતે મળશે.વેક્સિનેશન
18 વર્ષથી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.વેક્સિનના રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ જુવો આ અહેવાલ.
વેક્સિનના રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1) https://selfregistration.cowin.gov.in
આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
5) ફોટો ID માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ કે વોટર ID પણ માન્ય રહેશે.
6) તેમાંથી કોઈ 1 વિકલ્પ પસંદ કરી ID નંબર આપો.
7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024