મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ના યુવા કોર્પોરેટર અલતાફભાઈ ખફી દ્વારા સર્વ ખર્ચે 100 બેડ ની કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે
News Jamnagar April 26, 2021
જામનગર
ગમે તેવી કુદરતી આપદા હોય હંમેશા માટે લોકોની વચ્ચે રેહનાર લોકોની તકલીફ પોતાની તકલીફ સમજી ને જામનગરમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી ને જોઈને સત્તાપક્ષના કોર્પોરેટરો શીખ મેળવા જેવું કાર્ય અલ્તાફભાઈ પોતાના વિસ્તારમાં પોતાના સ્વયંભૂ ખર્ચે 100 બેડની ઉત્તમ વ્યવસ્થા સાથે કોવીડ ,કેર સેન્ટર ઓક્સિજન ની વ્યવસ્થા સાથે ચાલુ કરી દર્દીને સવારે નાસ્તા જમવાનું નારિયેળ પાણી મોસંબી સાથે ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડે છે જામનગરના નગરસેવકોને એક શીખ આપી છે ઈરાદા બુલંદ હોય તો આપણે પ્રજાની સેવા કરી શકીયે.
કોવિડ હેલ્પ કાર્યક્રમ હેઠળ જામનગર મુકામે..
સામાન્ય કોવિડ લક્ષણો ધરાવતા દર્દીઓ કે જેમને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરત નથી,
તથા
જેમને ઘરે આઇસોલેશન ની સગવડ નથી,
એમના માટે
સંજરી ગ્રુપ ( કોર્પોરેટર શ્રી અલતાફભાઈ ખાફી )જામનગર દ્વારા 100 બેડ ની _આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે
દર્દીઓના રૂટિન ચેક અપ જેવી કે બીપી, સુગર, ઓક્સિજન લેવલ કે અન્ય તમામ નર્સિગ સુવિધાથી સજ્જ તેમજ નિષ્ણાત ડૉક્ટર ની ટિમ દ્વારા સારવાર સાથે ઓક્સિજન બાટલા ,ઇન્જેક્શન ,દવા અને સાથે નારિયળ પાણી, ફ્રુટ તેમજ ત્રણ ટાઈમ સાત્વિક ભોજન સાથે નિઃશુલ્ક સેવા શરૂ કરે છે જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સાચી સેવા આપવામાં આવે છે … સલામ છે અલતાફભાઈ ખફી
સ્થળ : શાળા ન 26, હાજીપીર ચોક, ખોજા ગેટ , જામનગર
જામનગર ના યુવા કોર્પોરેટર દ્વારા સર્વ ખર્ચે 100 બેડ ની આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024