મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આવતીકાલે થી જામનગર મહાનગરપાલિકા હસ્તકના તમામ બાગ - બગીચા તેમજ રણમલ તળાવ સંપૂર્ણ બંધ.
News Jamnagar April 27, 2021
જામનગર
તા . ૨૭ / ૦૪ / ૨૦૨૧ જમનગરની જાહેર જનતાને જણાવવાનું કે , ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ -૧૯ રેગ્યુલેશન -૨૦૨૦ નોવેલ કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં કરવા માટે લેવાના થતા નિવારક પગલાઓના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા હસ્તક આવેલ જામ રણજીતસિંહજી પાર્ક , સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા અન્ય તમામ બાગ બગીચાઓને તા . ૨૧.૦૪.૨૦૧૧ થી તા . ૩૦.૦૪.૨૦૨૧ સુધી સંપૂર્ણ બંધ તેમજ રણમલ તળાવ માત્ર સવારે ૬:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવેલ.
આજરોજ તા .૨૭.૦૪.૨૦૨૧ ના માન . સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલ હુકમ ક્રમાંક : વિ -૧ / કઅવ / ૧૦૨૦૨૦ / ૪૮૨ માં દર્શાવેલ નિયંત્રણો મુજબ આગામી તા.૨૮.૦૪.૨૦૨૧ થી તા .૦૫.૦૫.૨૦૨૧ સુધી જામનગર મહાનગરપાલિકા હસ્તકના તમામ બાગ – બગીચા તેમજ રણમલ તળાવ સંપૂર્ણ બંધ રહેશે . ઉક્ત વિગતોની સર્વે શહેરીજનોએ નોંધ લેવા વિનંતી છે . કોરોના સામેની લડાઈ હજુ પૂર્ણ થયેલ ન હોઈ , માસ્ક પહેરવા , સ્વચ્છતા જાળવવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા વિનંતી સહ અનુરોધ કરવામાં આવે છે .
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025