મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલારના ખેડૂતોને મસાલાપાકના વાવેતરની યોજનાઓમાં લાભ લેવા અનુરોધ.
News Jamnagar April 28, 2021
જામનગર
જામનગર તા.૨૮ એપ્રિલ,ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં બાગાયત વિભાગની મસાલાપાક( જીરૂ, વરિયાળી, આદુ તથા હળદર)નો વાવેતર વિસ્તાર વધારવાની સહાય યોજનાઓમાં લાભ લેવાની ઇચ્છા ધરાવતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૧૫-૦૫-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા(અનુસૂચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક બચત ખાતાની નકલ જેવા જરૂરી સાધનિક કાગળો સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવાસદન-૪,પ્રથમ માળ, રૂમ નં. ૪૮,સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025