મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રેમડેસિવિર ઈંજેન્ક્સનનો કાળાબજાર કરતા 5 ઈસમો ને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar April 29, 2021
વડોદરા
તા .૨૮ / ૦૪ / ૨૦૨૧ ના Remdesivir Injection નુ બ્લેક માર્કેટીંગ કરતા કુલ -૫ ઇસમોને પકડી પાડી કુલ -૯o ‘ Remdesivir Injection ” કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ચાલતી કોરોના વાયસર મહામારીમાં કોરોના પોજીટીવ દર્દીઓને આપવામાં આવતી ” Remlesivir Injection ” ની અછતના કારણે કેટલાક ઇસમો ઇજેકશનોનું બ્લેક માર્કેટીંગ કરી વેચાણ કરતા.
હોય જેથી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતેની સુચના સુચના CP ડો . શમશેર સિંધ તથા Add.CP ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ હોય , ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા . દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર જયદિપસિંહ જાડેજાના ઓને માહીતી મળેલ કે “ ઋષી જેધે રહે જય અંબે સોસાયટી , ઇલોરાપાર્ક નાનો આવા ‘ ‘ Reilsivir Injection ” બ્લેક માર્કેટીંગ કરી વેચાણ કરે છે.
અને તે ઇન્જેકશનની ડીલીવરી કરવા માટે સુભાનપુરા નુતન વિધ્યાલય પાસે આવનાર છે તેવી ચોક્કસ માહીતી મળતા તેઓના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.આર.સોલંકી તથા વી.આર.ખેર તથા પોલીસ સબ ઇન્સપેકટર આર.કે.ટોરાણીનાઓની અલગ- અલગ ટીમો બનાવી “ ઋષી જેધે નાનો ઇન્જકશનની ડીલીવરી કરવા આવતા પકડી પાડેલ અને તેની પુછપરછ દરમ્યાન બીજા ચાર ઇસમનોને Remilesivir Injection ” સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપીનું નામ – સરનામુ ( ૧ ) ઋષી પ્રદિપભાઇ જેધ ઉ.વ. ર ૬ ધંધો . બેકાર રહે . એ / ૨૮ , જય અંબે સોસાયટી , ઇલોરાપાર્ક , વડોદરા ( ‘ ‘ Reilesivir Injection કુલ નંગ -૧૭ સાથે પકડાયેલ ) ( ૨ ) વિકાસ લક્ષ્મણભાઇ પટેલ ઉ.વ. ૩૫ રહે . ૧૩ ૭ , સહજાનંદ ડુપ્લેક્ષ , ચાણક્ય નગરી પાસે , ક્લાલી રોડ , અટલાદરા રોડ , વડોદરા ( ‘ ‘ Reilesivir Injection કુલ નંગ -૧ ર સાથે પકડાયેલ ) ( ૩ ) પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ ઉ.વ .૨૯ ધંધો , બેકાર રહે નિલનંદન કોમ્પલેક્ષ , ફ્લેટ નં . – ૦૬ ન્યૂ વીઆઇપી રોડ , વડોદરા ( ‘ ‘ Redesivir Injection કુલ નંગ -૧૬ સાથે પકડાયેલ ) ( ૪ ) મનન રાજેશભાઇ શાહ ઉ.વ .૩૪ રહે . એ / ૫૦૩ , સાકાર સ્પેલન્ડાર -૦૧ , સમા સાવલી રોડ , વેમાલી વડોદરા ( ૫ ) જતીન પટેલ રહે . આંણદ જે જયનમ ફાર્મા નામની દવાઓની એજન્સી ચલાવે છે ( ‘ ‘ Remlesivir Injection કુલ નંગ -૪ પ સાથે પકડાયેલ ) K કબજે કરેલ મુદામાલ ” Remdesivir Injection કુલ નંગ -૯૦ કી.રૂ. ૪,૮૬,૦૦૦ / તથા રોકડા રૂપીયા ૨,૦૫,000 / મોબાઇલ નંગ -૦૪ કી.રૂ. ૫0,000 / હોન્ડા મો.સા. કી.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કી.રૂ. ૭,૬૧,000 / -નો મુદ્દામાલ ૪ સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ . એમ.આર.સોલંકી , પો.ઇન્સ . વી.આર.ખેર તથા પો.સ.ઇ. આર.કે.ટોરાણી તથા હે.કો. અમુલભાઇ તથા પો.કો. કૈયાલાલ , સુરેશભાઇ . સંજયભાઇ નાઓએ સદર સારી કામગીરી કરેલ છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024