મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જી.જી.હોસ્પિટલ ના પાટણગામાં ચા પાણી ની વિનામૂલ્યે (ફ્રી) સેવા આપતા જામનગર અરબ યંગ ફ઼ાઉન્ડૅશન ના યુવકો
News Jamnagar April 30, 2021
જામનગર
જામનગર અરબ યંગ ફ઼ાઉન્ડૅશન દ્વારા જી.જી.હોસ્પિટલ ના પાટણગામાં ચા પાણી ની વિનામૂલ્યે (ફ્રી) સેવા.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ ૧૯ માં સારવાર લેતા દર્દીઓ માટે અને બહાર ગામ થી આવેલા તેમના સગા વ્હાલા ઓ ને ચા અને બિસ્કિટ તથા પાણી ની બોટલ નું વિતરણ કરવામા આર્વેલ છે.
વિનામૂલ્યે (ફ્રી) સેવાઅને હોસ્પિટલ માં બધા જ વોર્ડ માં મેડિકલ એમ્રજન્શિ ટ્રોમા વોર્ડ અને ડિલેવરી વિભાગ માં પન સેવા આપેલ
રોડ ઉપર અને પોઇન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ જવાનો અને હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડ ને પણ પહોચાડ વા માં આવેલ છે
આયુરવેદિક હૉસ્પિટલ માં અને પ્રાઇવેટ હોસપીટલ માં પણ સેવા આપવાંમા આવેલ છે
જેમા જામનગર અરબ યંગ ફ઼ાઉન્ડૅશન ની સમગ્ર ટીમ કાર્યરત છે આ સેવા રોજ રાત્રે 10 વાગ્યા પછી આપવામાં આવસે
પ્રમુખ્ :- આવદભાઈ અબદાન ઉપપ્રમુખ્ :- સાજીદભાઈ બરોક ખજાનચિ :- કરીમભાઈ બરોક સેકેરેટ્રી :ઇમ્તીયાજભાઈ અલુલા જો.સેકેરેટ્રી:- અલતાફ કાફ઼િવારા ની યાદી મા જણાવેલ છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024