મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષ મા રક્તદાન કેમ્પ યોજાયો જેમા ૮૫ બોટલ જેટલુ રક્તદાન થયુ હતુ
News Jamnagar April 30, 2021
જામનગર
જોડીયા તાલુકા ના હડીયાણા પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષ મા રક્તદાન કેમ્પ યોજાયો જેમા ૮૫ બોટલ જેટલુ રક્તદાન થયુ હતુ…
જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ની મહેનત રક્તદાન કરવા લોકો એ સાથ આપ્યો
આ મહામારી મા રક્તદાન કરી અને બીજા વ્યકિત જીંદગી બચે તે થી મોટુ કઈ પૂણ્ય નથી : ધરમશીભાઈ
ઇતિહાસ સાક્ષી છે … અંતે તો ,માનવતા જીતી છે અને જીતશે જ.માટે ચાલો .. આ મહામારી ને હરાવવા .. સૌ એક થઈને લડીયે ….
આજરોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું હડિયાણા પટેલ સમાજ ખાતે યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જોડિયા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ, જેઠાલાલ અઘેરા, ભાવેશભાઈ મકવાણા,રસિકભાઈ ભંડેરી,જયસુખ પરમાર,હાર્દિક લીંબાણી, ભાવેશ કાનાણી, જે,બી.દેલવાડીયા, યોગેશ ગોઠી,દીપેન્દ્રસિંહ સોઢા,અશોકભાઈ નિમાવત, રમેશભાઈ કાલાવડિયા,તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા….
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025