મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આજતકના પ્રખ્યાત ન્યૂઝ એન્કર અને પત્રકાર રોહિત સરદાનાનું અવસાન થતા મીડિયા જગત માં શોક નું મોજું ફરી વળ્યું
News Jamnagar April 30, 2021
મુંબઈ.આજ તકના પ્રખ્યાત એન્કર અને પત્રકાર રોહિત સરદાનાનું અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિતને કોરોનાથી ચેપ લાગ્યો હતો. મેટ્રો હોસ્પિટલ નોઈડામાં દાખલ કરાઈ હતી. તેની સારવાર તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તે બચાવી શકી નહીં.
રોહિતના મોતની જાણ થતાં જ મીડિયા જગત માં શોક નું મોજું ફરી વ્યરિયું હતું .આજે બપોરે જેવા સમાચાર પ્રસિધ્ધ થયા તેવા માં તેના ચાહક વર્ગ ને માનવામાં નતું આવતું .અચાનક રોહિત ની વિદાય એ ખૂબ તેમના સાથી મિત્રો ને રોવડાવઇયા હતા આજતક ના એંકર તેમના આ વિદાય ના સમાચાર પ્રસિધ્ધ કરતા કરતા રહી રહયા હતા. ટીવી.ના સમાચાર ના એંકર રોહિતએ ખૂબ ટૂંકા સમય ગાળા માં કામયાબી મેળવી હતી.
દેશ વડાપ્રધાન અને અમિત શાહ વગેરે દિગજ નેતાઓ એ દુઃખ વ્યક્ત કરી તેમના પરિવાર ને સાંત્વન પાઠવીયા હતા.
પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી અવસાન થયું છે.લાંબા સમયથી ઝી ન્યુઝમાં એન્કર રહેલા રોહિત સરદાના આજતક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કામ કરી રહ્યા હતા..
પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી અવસાન થયું છે. લાંબા સમયથી ઝી ન્યુઝમાં એન્કર રહેલા રોહિત સરદાના આજતક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કામ કરી રહ્યા હતા. સૌપ્રથમ સુધીર ચૌધરીએ ટ્વીટ કરી આપી હતી જાણકારી ‘થોડા સમય પહેલા જ જીતેન્દ્ર શર્માનો ફોન આવ્યો. તેણે જે કહ્યું તે સાંભળીને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. અમારા મિત્ર અને સાથીદાર રોહિત સરદાનાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. મેં કલ્પના પણ નહોતી કરી કે આ વાયરસ આપણી નજીકથી કોઈને પસંદ કરશે. હું આ માટે તૈયાર નહોતો. આ ભગવાનનો અન્યાય છે…. ‘શાંતિ.’
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024