મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડ હોસ્પીટલ માં ભીષણ આગ લાગતા 16 ભૂંજ્યાં .
News Jamnagar May 01, 2021
ભરૂચ
અહેવાલ .સબીર પઠાણ આણંદ.
આગમાં મૃત્યુ આંક વધીને 16 પહોચ્યો બે નર્સના પણ આગમા મોત થયાના અહેવાલ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવેદના વ્યક્ત કરી રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરાશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ કોવીડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યો છે . મુખ્યમંત્રી એ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ઘટના ની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.
ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલ ને
ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ માં જાહેર કરવા માં આવી હતી .
જેથી ભરૂચ ના અનેક કોરોના પોઝેટીવ દર્દી ને આ હોસ્પિટલ માં સારવાર આપવા માં આવી રહી હતી તેવા માં ગઈકલે મધ્યરાત્રિ એ હોસ્પિટલ ના કોવીડ વોર્ડ માં અચાનક આગ લગતા 15 જેટલા દર્દી બળીને ખાક થઇ ગયા હોવાના એહવાલ પાર્થમિક તબક્કે જાણવા મળી રહ્યા છે હોસ્પિટલ માં અન્ય દર્દીઓ ને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલ માં સીફ્ટ કરવાની કામગીરી હાથ ઘરવા માં આવી છે હોસ્પિટલ ના કોવીડ વોર્ડ માં આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું કારણ જાણવા મળી રહીયુ છે.
બનાવ અંગે ની પ્રથમિક માહિતી અનુસાર ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસો થી કોરોના પ્રૉજેટીવ દર્દી ઓ સારવાર લઇ રહ્યા હતા તેવામાં આજ મધ્ય રાત્રી એ હોસ્પિટલ ના કોવીડ વોર્ડ માં અચાનક આગ લગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો હોસ્પિટલ માં આગ લાગી હોવાની વાતો વેગ ની જેમ ફેલાતા ભરૂચ ના પ્રચ્ચિમ વિસ્તાર ના 3 હજાર જેલતા લોકો હોસ્પિટલ ની બહાર દોડી આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલ માં દાખલ દર્દી ઓ ના સ્વજનો તેમજ બચાવવા માટે ધમપછાળા કરી રહ્યા હતા.
હોસ્પિટલ માં મધ્યરાત્રિ એ લાગેલી ભયકંર આગ માં 15 જેટલા દર્દી ઓ બેડ માં બારી ને ખાક થઇ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે તો 2 કર્મચારી ઓ પણ મોત નિપજ્યા હતા જયારે અન્ય દર્દી ઓને બીજી હોસ્પિટલ માં સીફ્ટ કરવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી તેમજ જિલ્લા પોલીસ નો કાફલો અને ફાયર બ્રિગેડ ના 15 થી વધુ ગાડિયો ઓ ઘટના સ્થળે પોહંચી પરિસ્થિતિ પર નીયંત્રણ મેળવવા કામે લાગી હતી….
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025