મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાના નવ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
News Jamnagar May 01, 2021
જામનગર
જામનગર તા. ૦૧ મે,જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલ અતિસંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ નવ દરિયાઈ ટાપુ આવેલ છે, જેમાંથી એકમાત્ર પીરોટન ટાપુ પર માનવવસાહત આવેલ છે, જ્યારે ૯ ટાપુઓ માનવવસાહતરહિત છે. આ નિર્જન ટાપુઓ ઉપર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શન અર્થે માણસો અવરજવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં ઇસમો સહેલાઈથી આશ્રય મેળવી અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ટાપુઓનો ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે.
રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ -૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઇએ તા.૨૯-૦૬-૨૦૨૧ સુધી જામનગર જિલ્લાના નવ ટાપુઓ પર નાયબ પોલીસ અધિક્ષક , મુખ્ય મથકની લેખિત પૂર્વમંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામાનો
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024