મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સર્પના 12 બચ્ચાંને ગુલાબનગર પાસેથી રેસ્કયુ કરી બચાવવામાં આવ્યા.
News Jamnagar May 05, 2021
જામનગર
તા . ૦૪/૦૫/૨૦૨૧ સર્પના બાર બચ્ચાંને ગુલાબનગર પાસેથીને બચાવાયા જામનગર શહેરના ગુલાબનગર નજીક આવેલા મોહનનગરમાં સર્પના અસંખ્ય નાના બચ્ચાંઓ છે તેવો ફોન લાખોટા નેચર કલબના સર્પમિત્ર મિલન કંટારીયાને આવતા તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા . ત્યાં મિલન કંટારીયાને ૧૨ જેટલા પાણીની આસપાસ વધુ જોવા મળતા એવા બિનઝેરી જળસાપ | ઠંડો ( Checkerded Keedback Snake ) જોવા મળેલ .
રહેણાંક વિસ્તારમાં એક પછી એક આટલી મોટી સંખ્યામાં સાપ જોવા મળતા સ્થાનિકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને સાપના બચ્ચાંઓ લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા . ત્યારબાદ બે કલાકની જહેમત બાદ જંગલ ખાતાના સહયોગનથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને આ તમામ સર્પના બચ્ચાંઓને પ્રકૃતિના ખોળે મુકત કરી દેવાયાં હતાં . ભયભીત થયેલા લોકોને સર્પગ્રેમી મિલન કંટારિયાએ આ સર્પ વિશે સાચી માહિતી આપીને ૬૫ લોકોનો ડર દૂર કર્યો હતો . જામનગરની પ્રકૃતિ તથા પર્યાવરણ માટે માર્ગ કરતી લાખોટા નેચર કલબ દ્વારા અનેક સરિસૃપોને બચાવવા સહિતની કામગીરી ધણા સમયથી ફી માં કરવામાં આવી રહી છે .
ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસ – પાસ જોવા મળે તો ગભરાશો નહિં કે તેને મારસો નહીં પરંતુ તેને બચાવવા માટે મિલન કંટારિયા 9979666483 નો સંપર્ક કરવો . Curitose પ્રમુખ / મંત્રી / ઉપપ્રમુખ ( લાખોટા નેચર કલબ )
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024