મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધૈર્યરાજસિંહને ઈન્જેક્શન અપાયું 16 કરોડનું ઈન્જેક્શન અપાયું .
News Jamnagar May 05, 2021
મુંબઈ:
ધૈર્યરાજસિંહને ઈન્જેક્શન અપાયું હિન્દુજા હોસ્પિટલમાં 16 કરોડનું ઈન્જેક્શન અપાયું ઈન્જેક્શન આપ્યા બાદ ધૈર્યરાજની તબિયત સ્થિર.તેના માતા પિતાએ ગુજરાત ની જનતા નો માન્યો આભાર.
ધૈર્યરાજસિંહ જાડેજાને મળશે નવું જીવન ધૈર્યરાજસિંહને આજે આપ્યું ઇન્જેક્શન મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ ધૈર્યરાજસિંહ SMA નામની ગંભીર બીમારી પીડિત હતો.
SMA નામની ગંભીર બીમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર શરૂ થઈ ગઈ છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ધૈર્યરાજની સારવાર કરવામાં આવી રહી છે અને વિદેશથી 16 કરોડ રૂપિયાનું ઈંજકેશન પણ મંગાવવામાં આવ્યું હતું.ધૈર્યરાજને આ ઈંજેક્શન બાદ નવજીવન મળશે. નોંધનીય છે કે અમેરિકાથી ધૈર્યરાજ માટે ઈંજેક્શન આવી ગયું છે અને આજે તેને ઈંજેક્શન આપવામાં આવ્યું હતું.
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 નામક દુર્લભ બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે અમેરિકાથી ઈંજેક્શન આવી જતાં મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024