મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કોવિડ કેર આયસોલેશન ૧૦૦ બેડ માટે ની સુવિદ્યાસભર જાહેર હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે.
News Jamnagar May 07, 2021
જામનગર
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શ્રી ડો.જ્યેન્દ્રસિંહજી જાડેજા સાહેબનું માનવંતાલક્ષી પ્રેરણાદાયી વિચાર અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જિલ્લા પ્રમુખ શ્રીગુમાનસિંહ જાડેજાના પરિણામલક્ષી પ્રયત્નોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંચાલિત બાશ્રી હીરાબા રામસિંહજી જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય, શરૂ સેક્સન રોડ જામનગર ખાતે મહાનગરપાલિકાની સૂચના અને શહેરની સામાજિક સંસ્થા ધ – લાઇફ એજયુ . એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાધે કિશન ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થા દ્વારા કોવિડ કેર આયસોલેશન અંદાજીત ૧૦૦ બેડ માટે ની સુવિદ્યાસભર જાહેર હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે.
જેની આજ રોજ જામનગર ના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી શ્રી દિલીપસિંહ જેઠવા, જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ જાડેજા તેમજ શહેર મહામંત્રી શ્રી ઘનશ્યામસિંહ ઝાલા તથા શહેર કાર્યકારી પ્રમુખ વિજયસિંહ એ.જાડેજા એ આ કોવિડ કેર આયસોલેસન સેન્ટર ની રૂબરૂ મુલાકાત લીધી હતી.
વિજયસિંહ એ.જાડેજા કાર્યકારી પ્રમુખની યાદીમાં જણાવેલ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024