મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ જામનગર દ્વારા કફન જી.જી.હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યા..
News Jamnagar May 07, 2021
જામનગર
દેશ અને દુનિયા માં ચાલી રહેલ કોરોના મહામરી માં દરરોજ સેંકડો લોકો મોત ને ભેટે છે જામનગરમાં પણ મોત નો આંકડો દરરોજ વધુ જોવા મળે છે. કોવિડ હોસ્પિટલ માં મુત્યુ પામનાર ને ધાર્મિક વિધિ પ્રમાણે કફન ની જરૂરત રહેતી હોય છે .તેવા કફન ની અછત ન થાય તે હેતુ થી જાયન્ટ્સ મિત્રો.દ્વારા જામનગર માં આવેલ હોસ્પિટલમાં માં કફન માટે સેફદ કાપડ આપી સરાહનીય કામગીરી હાથ ધરેલ છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ જામનગર દ્વારા કફનનો પ્રોજેકટ હાથ ધરેલ તે કફન દેવા માટે ગત તારીખ 4મેં મંગળવાર ના રોજ સવારે 11 .30 કલાકે જી.જી.હોસ્પિટલ ઇમરજન્સી વિભાગ ને જાયન્ટ્સ જનસેવા પરિવારના આર્થિક સહયોગ થી આ પ્રોજેક્ટ હાથ ધરેલ હતું.તમામ મેમ્બરો ને ઉપસ્થિત રહિયા હતા.
શાસ્ત્રીજી વિરલ ભાઈ નાકર પ્રમુખ જયેશ એસ ગોપીયાણી ડી એ.આ પ્રશંગે ફેડ.વી પી 3 બી જયદેવ વી ભટ્ટ ઓફિસર એમ યુ ઝવેરી ગ્રુપ પ્રમુખ શાસ્ત્રી વીરલ નાકર ડી.એ.જયેશભાઇ.એસ.ગોપીયની ડી.એફ.જવાહર મહેતા .તેમજ હોસ્પિટલનો ઓન ડ્યુટી સ્ટાફ ઉપસ્થિત રહેલ..
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024