મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર આવેલ સ્વામીનારાયણ હોસ્પિટલમાં એસડીએમ ટીમની ચેકિંગ કાર્યવાહી દરમિયાન અહીથી ૨૨ રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા
News Jamnagar May 07, 2021
જામનગર
જામનગર માં એરપોર્ટ પાસે આવેલ સ્વામી નારાયણ કોવિડ હોસ્પિટલમાં તંત્રની તપાસ માં ૨૨ રેમડેસિવર ઈન્જેકશન મળીયઆવ્યા હતા એસ.ડો.એમ. આસ્થા ડાંગર ડી .વાય.એ.પી.સહિતનો કાફલો તપાસ મા લાગીયો હતો .ગઈકાલે રાત્રે ૨૨ જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન ના ગોટાળા સ્ટોક મામલે થઈ તપાસહોસ્પિટલના સ્ટોકમાં શૂન્ય જ્યારે તપાસ કરવામાં આવી તો .હોસ્પિટલના સ્ટોકમાં શૂન્ય જ્યારે તપાસ કરવામાં આવી તો ૨૨ રેમડેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક મળી આવ્યા .હોસ્પિટલ સામે ફોજદારી પગલાં પણ લેવાઈ શકે તેવું સૂત્ર મુજબ વિગત મળેલ છે.
જામનગરની સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં ચાલે છે મૃત દર્દીના નામે રેમડેસીવીર ઇન્જેકશનોમાં ઉંડર કુંડળ
જામનગર આવેલ સ્વામીનારાયણ હોસ્પિટલમાં કોરોનાની સારવારના નામે રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને ઉંડર કુંડળસામે આવ્યું
એસડીએમ ટીમની ચેકિંગ કાર્યવાહી દરમિયાન અહીથી ૨૨ રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા છે.
બીજી તરફ હોસ્પિટલના રજીસ્ટરમાં એક પણ ઇન્જેક્શન ઉપલબ્ધ નહી હોવાનું ઉલ્લેખ
હોસ્પિટલ પ્રસાસને જ સરકાર પાસેથી આ ઇન્જેકશનો મંગાવી દર્દીઓને આપ્યા નથી ?
ખાનગી હોસ્પિટલ ઇન્જેક્શનની કાળાબજારી કરે છે ? આ બાબતનો તાગ મળ્યો નથી. હોસ્પિટલ દ્વારા સતત ત્રીજા દિવસે મૃત દર્દીના નામે ઇન્જેક્શન માંગવામાં આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
ત્યારે આગામી સમયમાં હોસ્પિટલ પ્રસાસન સામે
ફરિયાદ કરવાની તજવીજ શરુ કરવામાં આવી છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024