મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિર્માણ કરેલ નવિન BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1,000 બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનું ઈ-લોકાર્પણ.
News Jamnagar May 10, 2021
રાજ્ય
રાજ્ય સરકારની સહાયથી પ્રથમવાર સંચાલનમાં મુકાનાર BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1,000 બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કર્યું કરવામાં આવ્યું હતું . રાજ્ય સરકારે એસ.ટી. નિગમને નફો રળવાના નહીં પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી. કોરોના સંક્રમણની સ્થિતિએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોંચાડી છે.
ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે 50 ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી, જરૂરતમંદ વ્યક્તિઓને દૈનંદિની પ્રવૃત્તિઓ માટે અવરજવર – યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે. મુસાફરોને સારી, સરળ અને વિશ્વસનીયય પરિવહન સેવાઓ પૂરી પાડીને કોરોના કાળમાં પણ તમે સૌએ યાતાયાત કામ અટકવા દીધું નથી તે પ્રસંશનીય છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024