મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા જનરલ હોસ્પિાટલ ખાતે રૂા. ૨૦ લાખના ખર્ચે નવી આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રંસિંહ જાડેજા
News Jamnagar May 10, 2021
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજય સરકાર દ્વારા અપાયેલી સુવિધાથી દર્દીઓના સ્થાનિક કક્ષાએ રીપોર્ટ થઇ શકશે
જનરલ હોસ્પિટલ જામ ખંભાળીયા ખાતે ગુજરાત સરકારશ્રી દ્વારા રૂા. ૨૦ લાખના ખર્ચે આઇ.સી.એમ.આર. ના નિયમોનુસાર કોવિડ-૧૯ ના દર્દીઓના નિદાન હેતુ નવી આર.ટી.પી.સી.આર. લેબ વિકસાવવામાં આવી છે. જેનું આજે અન્નર અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રનસિંહ જાડેજાએ લોકાર્પણ કરી જણાવ્યુંિ હતું કે છેવાડાના જિલ્લાન દેવભૂમિ દ્વારકાને આર.ટી.પી.સી.આર. લેબ મળતા હવે જામનગર સેમ્પ લ મોકલવાની જરૂરીયાત નહી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ની જનતાની આરોગ્યહલક્ષી સુખાકારીમાં વધારો કરતું વિકાસશીલ સરકારનું પગલું બની રહેશે.
ઉલ્લેાખનીય છે કે આ આર.ટી.પી.સી. આર. લેબમાં ૨૪x૭ કલાક એક માઇક્રોબાયોલોજીસ્ટત તથા છ લેબ ટેકનીશીયન સેવા માટે કાર્યરત રહેશે. આ મશીનની સેમ્પિલ ચકાસણીની ક્ષમતા ૮ કલાકમાં નેવું (૯૦) ની છે. જે તબકકાવાર પુલીંગ કરી વધારો કરવામાં આવશે.
આ તકે કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લાવ વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લાવ ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, અગ્રણી વી.ડી. મોરી, પી.એસ. જાડેજા, જિલ્લાવ આરોગ્ય અધિકારી સુતારીયા, પ્રાંત અધિકારીશ્રી ગુરવ, જનરલ હોસ્પિણટલના સુપ્રિન્ટેપડેન્ટ મટાણી, મામલતદાર લુકા વગેરે ઉપસ્થિયત રહયા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024