મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શિવ જવેલર્સમાં થયેલ લુંટના બાકીના આરોપીઓને આગ્રા ખાતેથી મુદામાલ સાથે પકડી પાડતી શહેર ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar May 11, 2021
રાજકોટ
રાજકોટ શહેરમા શિવ જવેલર્સમાં થયેલ લુંટના બાકીના આરોપીઓને આગ્રા ખાતેથી મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચંપકનગર શેરી નંબર -૩ મા આવેલ શિવ જવેલર્સ નામના સોના – ચાંદીના શો – રૂમ મા ગઇ તા .૨૬ / ૦૪ / ૨૦૧૧ ના રોજ કુલ કી.રૂ .૮૫,૪૬,૯૦૦ / -ના મુદામાલની લુંટનો બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવીણકુમાર સાહેબ ( ઝોન -૧ ) , તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ ( ઝોન -૨ ) તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ડી.વી બસીયા ક્રાઇમ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ આર ટંડેલ ઉતર વિભાગ , નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા .૦૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ કુલ -૪ આરોપીઓને હરીયાણાખાતેથી પકડી મોટાભાગનો મુદામાલ કી.રૂ. ૬૨ ૩૭૮૪ ૧ / – ) રીકવર કરવામા આવેલ અને લુંટના બાકી રહેલ આરોપી અને લુંટનો માલ લઇ અને વેંચનાર વ્યકિત એમ કુલ ૨ વ્યકિતઓને ઉતર પ્રદેશના , આગ્રાના , જગનેર ખાતેથી બાકી રહેલ મુદામાલ અને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ છે
( ૧ ) બાકી રહેલ આરોપીને પકડવા કરેલ કાર્યવાહી અગાઉ પડકાયેલ ૪ – આરોપીઓને લઇને તમામ ટીમો હરીયાણાથી રાજકોટ ખાતે પરત આવવા નીકળે એ પહેલા પોલીસ કમિશ્નર સાહેબની દુરંદેશીથી એમણે એક ટીમ તાત્કાલિક બેકઅપ માટે મોકલવાનો આદેશ કરેલ મા પો.સ.ઇ. પી.બી. તરાજીયા તથા ડી.સી.બી. પો . સ્ટે . ના હેડ કોસ્ટેબલ વિક્રમભાઇ ગમારા , વીરમભાઇ ધગલ તથા પો.કોન્સ . પ્રતાપસિંહ મોયા તથા બી ડીવીઝન પો.સ્ટે.ના સીરાજભાઇ ચાનીયા એ રીતેના ને રવાના કરી દીધેલ કે જેથી પકડાયેલ આરોપીઓની પુછપરછમાં કોઇ લીડ મળે તો તાત્કાલીક ઉતરપ્રદેશ , રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં એકશન લઇ શકાય અને ત્યાં રહેલી ચારેય ટીમો સાથે એમનુ કેસ બાબતે સંકલન કરાવી દીધેલ ત્યારબાદ બાકીના આરોપીને પકડવા માટે અને મુદામાલ રીકવર કરવા માટે તે ટીમને ધોલપુર હોલ્ટ રખાવી દીધેલી તેમજ અગાઉ પકડાયેલ આરોપીઓની પુછપરછમાંથી પણ પકડવાના બાકી આરોપી બાબતે મહત્વના ઇનપુટ મળેલ હોય અને હયુમન રીસોર્સથી આરોપી આગ્રાના જગનેર ખાતે હોવાનું જણાય આવેલ હોય જેથી ત્યા તપાસમાં ગયેલ ટીમને પોલીસ કમિશ્નર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આગા ખાતે મોકલી અને પોલીસ કમિશ્નર સાહેબે અંગત રસ લઇને આગ્રા પોલીસની સારા મા સારી ટીમની મદદ મળી રહે તે માટે સંકલન કરી આગ્રાની એસ ઓ જી.ની ટીમને સાથે રાખી આરોપીને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં પોલીસ દ્વારા સ્થાનીક વેશ ધારણ કરી આરોપીની શોધખોળ ચાલુ કરી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી આગ્રાના જગનેર ગામ ખાતે આવવાનો છે તેવી બાતમી મળતા વોંચમા હતા દરમ્યાન આરોપી જોવામાં આવતા આરોપીની ઓળખ થતા આરોપી રીઢો ગુન્હેગાર હેય અને પોલીસને તેની હીલચાલ ઉપરથી ઓળખી જાય તેવો હોય શંકા જતા ભાગવા જાય તે પહેલા આરોપીને પકડી પાડવામાં આવેલ ત્યારબાદ આરોપીની પુછપરછ દરમ્યાન જણાવેલ કે પોતાના ભાગમાં આવેલ મુદામાલ જગનેર ગામના ઇસુવ નામના વેપારીને વેંચવા માટે આપેલ છે જેથી આ ટીમ સાથે ત્યા વેપારીના ઘરે જઇ સતિષએ આપેલો મુદામાલ તેની પાસેથી કઢાવી અને સતિષ અને ઇસુવ ઉર્ફે ટલે ઉર્ફે યુસુફને આ પુદામાદ્ધ ફરીયાદીનો જ છે કે કેમ તેમ નકકી કરવા અને તઘરે મુ on રછ પારે પુદાપાત્ર માળે રાજકોટ ખાતે લાવેલ ( ૨ ) પ્લાનીંગ અવિનાશ અને સતિષ કરતા આ ટોળકી દ્રારા કરવામાં આવતી લુંટનો પ્લાન અવિનાશ ઉર્ફે ફોજી અને સતિષ સાથે મળીને કરતા હતા અને લુંટ કઇ જગ્યાએ કરવી , કેવી રીતે કરવી , કોણે – કોણે લુટ કરવા અંદર જવું . અને કોણે બહાર કઇ જગ્યાએ ઉભા રહેવું . કોણ હથિયાર રાખશે , વિગેરે આયોજન અવિનાશ અને સતિષ કરતા અને સતિષ ગાડીમાં બેસી રહેતો અને અવિનાશ ઉર્ફે ફોજી લુંટ કરવા અન્ય આરોપીઓ સાથે જતો ) અવિનાશ ઇજાગ્રસ્ત હોવાથી સતિષને લુંટ કરવા જવું પડયુ રાજકોટ ની શિવ જવેલર્સની લેટમાં અવિનાશ ફૌજીને એકિસડેન્ટમાં હાથમાં લાગેલુ હોવાથી તે લુંટ કરવા જવેલર્સની અંદર જઇ શકે તેમ ન હતો જેથી શુભમ દ્વારા બહુજ દબાણ કરાતા સતિષને લુંટ કરવા અંદર જવુ પડેલ હતુ અને તે પોતે જ હથિયાર સાથે અવિનાશની જગ્યાએ અંદર ગયેલ હતો ( ૪ ) ફાયરઆર્મસ માટે કુખ્યતા વિસ્તાર – આરોપી સતિષ so સવારનસિંગ મધ્યપ્રદેશના મુરના નો હોય અને મધ્યપ્રદેશનું મુરના તથા ભીંડ બંન્ને જીલ્લા નો વિસ્તાર વર્ષોથી ગુન્હાખોરી , ડાકુ , લુંટારા નો ચંબલ ઘાટીનો કુખ્યાત વિસ્તાર છે અને આ બંન્ને જીલ્લા ફાયરઆર્મસ ( બંદુક , રીવોલ્વર , પીસ્ટલ વીગેરે ) બનાવવા તથા વેંચવા માટે વર્ષોથી કુખ્યાત છે . ( ૫ ) ગુન્હામાં ઇસુવનો રોલ લુંટના આરોપી સતીષના ભાગમાં આવતા સોના – ચાંદીના ઘગીના આરોપી ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફને આપતો અને ઇસુવ આ મુદામાલ અન્ય વેપારી પાસે વંચાવી અને પોતાના કમિશન બાદ મળતા પૈસા સતીષને આપતો આમ ઇસુવ મુદામાલ રીસીવીંગ નું કામ કર તો , આરોપી ( ૧ ) સતિષ so સોવરનસિંહ સિકરવાર જાતે જાટ ઉવ ૨૭ ધંધો નોકરી રહે અરેના સિધ્ધનગર કાલી માતા ના મંદીર પાસે મુરૈના ( મહેન્દ્રવાળી ગલી ) મધ્યપ્રદેશ મુળ રહે ગલેથા ગામ હનુમાનજી ના મંદીર પાસે તાલુકો જોરા પોસ્ટ બાગચીની જિ.મુરના મધ્યપ્રદેશ ( ર ) ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફ syo શરીફભાઇ કુરેશી જાતે મુસ્લીમ ઉવ ૨૮ પૈધો ભંગાર નો ડેલો રહે જગનેર મનીહાર ગલી તા ખેરાગઢ થાના જગનેર જિ આગ્રા ( ઉતરપ્રદેશ ) મુળ રહે કરાહરી ગામ તા.થાના માત જિ મથુરા ( યુપી ) ( અગાઉ પકડાયેલ આરોપીઓ ) ( ૧ ) અવિનાશ ઉર્ફે ફેંજી syo ઉતમસિંગ બ્રહમાસિંગ સિકરવાર જાતે – રાજપુત ઉવ . ર ૩ રહે . ઘરડરપુરા મહોલ્લા ઘોલપુર ( રાજસ્થાન ) ( ર ) શુભમ syo સોવરનસીંગ કુંતલ જાતે જાટ ઉવ ૧૯ રહે . અજાન ગામ જીલ્લો ભરતપુર ( રાજસ્થાન ) ( ૩ ) સુરેન્દ્ર 6/0 હમીર સીંગ ભરતાઇ જાતે- જાટ ઉ.વ. ૨૦ રહે . બરતાઇ ગામ ભરતપુર ( રાજસ્થાન ) ( ૪ ) બિકેશ S / o કુપ્તેરસીંગ પરમાર જાતે- ઠાકુર ઉ.વ .૨૦ રહે . આંતરસુખ્ત ગામ તા.બસેરી જી . ધોલપુર ( રાજસ્થાન )
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025