મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
7 વર્ષ ની માસુમ રોઝેદાર
News Jamnagar May 11, 2021
કચ્છ
અંજાર ના રીટાયર્ડ મામલતદાર અબ્દુલભાઈ બાયડ (પપુભાઈ) ના પૌત્રી અને ડોકટર આદિલ બાયડ ની સાત વર્ષ ની પુત્રી અમીના એ પોતાના જીવન શરૂઆતમાં આ કાળજાળ ગરમી માં આશરે 14 કલાક જેવો સમય ભૂખીયા અને તરસ્યા રહી પવિત્ર રમઝાન માસમાં 4 રોઝા રાખેલ હતા.ખાસ કરી ને 27મી રોઝૂ એટલે કે હરણી રોઝૂ રાખી સાથે અલલ્હા ની ઈબાદત કરેલ હતી અને દુનિયા પર આ કાળો કેર વર્ષાવતો કોરોના નો આ રોગ દુનિયામાંથી અને ભારતભર માંથી નાબૂદ થાય તેવી દુવા કરી હતી.
તે બદલ ન્યૂઝજામનગર.કોમ ની ટીમ તેમના પરિવાર અને અમીના ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025