મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વાલ્મીકિ સમાજ વિરુદ્ધ જાતિ આધારિત અપમાનીત શબ્દો નો પ્રયોગ કરનાર અભિનેત્રી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાંની માંગણી સાથે જિલ્લા કલેકટર ને આવેદન પાઠવામાં આવ્યું
News Jamnagar May 12, 2021
જામનગર
સોશિયલ મીડિયા માં અનુસુચિત જાતિ પૈકી વાલ્મીકિ સમાજ વિરુદ્ધ જાતિ આધારિત અપમાનીત શબ્દો નો પ્રયોગ કરનાર તારક મહેતા કા ઊલટા ચશ્માં ની અભિનેત્રી બબીતા (મુનમુન દતા) સામે એટ્રોસીટી એકટ મુજબ F.I.R દાખલ કરવામાં આવે તે તેવી માંગણી સાથે જામનગર કલેકટર સાહેબ ને સામાજીક કાર્યકર અને અમીતભાઇ પરમાર અને મહેશ બાબરીયા દ્વારા આવેદનપત્ર પાઠવવમાં આવ્યું હતુ.
મુનમુન ટૂંક સમયમાં યુટ્યુબ પર આવવા જઇ રહી છે, આ માટે તેણે રવિવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘હું યુટ્યુબ પર આવવા જઇ રહી છું, તેથી હું સારી દેખાવા માંગુ છું, અપમાનજનક શબ્દ નો પ્રયોગ કરેલ હતો એક ટ્વીટર યૂઝરે આ વીડિયોનો કેટલોક પાર્ટ શેર કર્યો હતા.
આ વીડિયોમાં મુનમુને બોલેલો અપમાનજનક શબ્દ નો પ્રયોગ કરેલ હતો જે શબ્દ લોકોને પસંદ પડ્યો નહીં અને તેના કારણે મુનમુનને ટ્રોલ કરવામાં આવી હતી. હવે ટિ્વટર પર મુનમુનનો આ વીડિયો વાયરલ થયો છે અને સાથે જ તેની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
જાે કે આ હોબાળો થયા બાદ મુનમુન દત્તાએ પણ માફી માંગી છે. તેણે એક પોસ્ટ શેર કરી લખ્યું છે કે તેનો આશય કોઈની લાગણી દુભાવવાનો ન હતો. તેની વાતનો અર્થ આ પ્રકારનો ન હતો.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024