મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ની જી.જી.હોસ્પિટલમાં કોરોના ગાઈડલાઈન નો જોવા મળ્યો ભંગ.
News Jamnagar May 12, 2021
જામનગર
જામનગર ની જી.જી.હોસ્પિટલમાં જોવા મળ્યા સબ સલામત ના દાવાઓ.
વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે જામનગર ની.જી.જી.હોસ્પિટલમાં માં લોકો નો જમાવડો જોવા મળી રહો છો આજ ની આ તસવીરો એ કહેવાને પૂરતી છે કે ખુદ સરકારી હોસ્પિટલમાં માં કોરોના ગાઈડલાઈન નો પાલન કેવી રીતે થઈ રહો છે..
આ તસવીરો આજ સવારે ની છે જેમાં હોસ્પિટલમાં આવેલ દવાબારી પાસે દવા લેવા માટે મહિલાઓ અને પુરૂષો સોસિયલ ડિસન્ટ અને કોરોના ગાઈડલાઈન નો ભંગ કરતા નજરે પડી રહા છે .
ક્યાં છે હોસ્પિટલ માં ફરજ બજાવતા કહેવાતા સિક્યુરિટી ગાર્ડ . આ તસવીરો જોઈ ને તેવું લાગે છે. કે સબ સાલમતના દાવા કરતું આ જામનગર જિલ્લા નું તંત્ર મુખપેષ્ક બની આ તમાસો જોઈ રહું હોઈ તેવો લાગે છે.
આખી જી.જી.હોસ્પિટલમાં સી.સી.ટીવી.કેમેરા લાગેલ છે.
તેના માટે એક કોન્ટ્રોલ રૂમ પણ છે શું આ કેમેરા પર મોનીટરીંગ થઈ રહું છે કે નહીં તેના પર સવાલ ઉભો થઇ રહો છે. .
બીજી બાજુ આઉટસોર્સ કર્મચારીઓની પડતર માગણી ને લઈને ડીન ની ઓફીસ બારે ધરણા યોજ્યા હતાં.
આઉટસોર્સ કર્મચારી ઓની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ કર્મચારીઓ ફરજ પર થી દુર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આજે ફક્ત 4 કર્મચારીઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો તેમ જ બાકીના 350 જેટલા કર્મચારીઓ ફરજ પર ન જોડાયા હતા. જ્યારે ફરજથી અળગા રહેલા કર્મચારીઓ આ વિરોધ દર્શાવ્યો હતો.અને પડતર માંગણી પગાર અને આઉટસોસિગ કર્મચારી ને કાયમી કરી તેવી માંગણીઓ કરી હતી અને અમારા પડતર પ્રશ્નો ઘણા ટાઈમથી પડ્યા છે અમે ઘણી વખત આવેદનપત્ર આપી આવે છે. અમને દર વખતે અપેક્ષાની બદલે ઉપેક્ષા સહન કરવી પડતી હોય તેવું જાણવેલ હતું.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025