મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તાઉ-તે વાવાઝોડા સંદર્ભે જિલ્લાના અધિકારીઓ સાથે ગઈકલે મોડી રાત્રે તાકીદની બેઠક બોલાવી તૈયારીઓ અંગેની સમીક્ષા કરતાં સાંસદ પૂનમબેન માડમ
News Jamnagar May 18, 2021
જામનગર
જામનગર,18- તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિભાગોના સંકલનામાં રહી પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે.જે તૈયારીઓની સમીક્ષા કરવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા મોડી રાત્રે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકર,જિલ્લા વિકાસ અધિકારી વીપીન ગર્ગ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.તેમજ ઉપસ્થિત રહેલ અધિકારીશ્રીઓ સાથે સાંસદશ્રીએ વાવાઝોડાની સ્થિતિ અને તેની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ વાવાઝોડા સંદર્ભે વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની છેવટની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, અધિક કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, ડી.આર.ડી.એ. ડાયરેકટર રાયજાદા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારી, કાર્યપાલક ઈજનેર, નાયબ માહિતી નિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023