મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે લીધો અચોક્કસ મુદત સુધી ઘરે બેસવાનો નિર્ણય
News Jamnagar May 18, 2021
જામનગર
જામનગરમાં જી.જી હોસ્પિટલ માં મોટી સંખ્યા માં નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતાર્યો
સરકાર દ્વારા UNF ટીમના બે પ્રતિનિધિઓની બદલી કરી નાખતા જામનગરમાં નર્સિંગ સ્ટાફ વિફર્યો
જીજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે લીધો અચોક્કસ મુદત સુધી ઘરે બેસવાનો નિર્ણય
જામનગરમાં જીજી હોસ્પિટલમાં સાત સૌ જેટલી સંખ્યા ઘરાવતો મહામૂલી સ્ટાફ વિફર્યો છે આજે વહેલી સવારે વાવાઝોડાની પણ ચિંતા કર્યા વગર સમગ્ર નર્સિંગ પરિવાર સાથે જીજી હોસ્પિટલના પરિસર પાસે દેખવો કર્યા જયાં સુધી સરકાર તેમની પડતર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉત્તરી ગયો છે.
શા માટે આજે અચાનક હડતાલ પર ઉતાર્યો.. તેમનું કહેવું છે કે સ્ટાફ સરકાર દ્વારા સાંજે ૫:૦૦ કલાકે યુએનએફ ટીમ પ્રતિનિધિ ગૃપને મિટીંગમાં બોલાવી એક તરફ ચર્ચા કરી હડતાળ પાછી ખેંચવા અપીલ કરાય છે અને બીજી તરફ આપણા તરફથી કોઈપણ ફાઈનલ નિર્ણય લેતા પહેલાં જ બે પ્રતિનિધીઓ દિપકમલ વ્યાસની ગીર સોમનાથ અને ઇકબાલ કડીવાલાની રાજુલા, અમરેલી ખાતે બદલી કરવાના આદેશ થયા છે. માનવતાના ધોરણે વાવાઝોડા માં પણ રાજયના પ્રજાજનો અને નાગરિકોની સલામતિ અને સારવારની ચિંતા કરી ૩૦ નર્સિંગ કર્મચારી સાથેની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ બનાવી આગળ વધી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર નું આવું પગલું વખોડવાને લાયક છે.
અને જેથી હવે આંદોલન જ્યાં સુધી આપણા મુદ્દાઓનો ઊકેલ રાજ્ય સરકાર ન લાવે ત્યાં સુધી ચાલુ રહેશે અને રાજ્ય સરકાર દ્વારા નર્સીસ પર કરાયેલ આ અન્યાયી પગલાંનો સમગ્ર નર્સિંગ પરિવાર ઉગ્રતા પુર્વક વિરોધ કરી રહ્યા છે
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025