મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આંતરરાજય લકઝરી ફોર વ્હીલ ચોરીના કૈભાંડનો પર્દાફાસ કરતી શહેર ક્રાઇમ બ્રાંચ .ફાઇનાન્સમાંથી ખેંચેલ હોવાનું જણાવી સસ્તા ભાવે વેચતાં હતા કાર.
News Jamnagar May 19, 2021
રાજકોટ
તાજેતરમાં રાજકોટ શહેર પોલીસે ઝવેલર્સ શોપ લુંટ , રેલ્વે બોગસ રીક્રુટમેન્ટ , બોગસ માર્કશીટ , સ્મોલ ફાઇનાન્સ લોન વિગેરે આંતરરાજય કૌભાંડોના પર્દાફાશ કર્યા ઉપરાંત એક વધુ આંતરરાજય લકઝરી ફોર વ્હીલ ચોરીના કૈભાંડનો પર્દાફાસ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબે રાજકોટ શહેરમાં વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હતી .
જે અંગે સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન -૧ તથા જાડેજા સાહેબ ઝોન – ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાનાઓએ ઉપરોકત બાબતે હકિકત મેળવી કાયદેસર કાર્યવાહી કરવા અમોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ હતી .
જેથી આ બાબતે ડી.સી.બી. પો.સ્ટના પો.સબ ઇન્સ . એમ.વી.રબારી અને તેની ટીમને કાર્યરત કરવામાં આવેલ જે દરમ્યાન આજરોજ તારીખ ૧૮/૦૫/૨૦૨૧ ના રોજ પો.સબ ઇન્સ . એમ.વી.રબારીની ટીમના એ.એસ.આઇ. જયુભા પર માર , પો.હેડ કોન્સ . પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાનાઓને સંયુકત બાતમીદાર મારફતે હકિકત મળેલ કે નવા ૧૫૦ ફુટ રીંગરોડ -૨ પાળ રોડ , ટીલાળા ચોકડી , વાવડીંગામના રસ્તા ઉપર આવેલ પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ વાહનો રાખેલ છે .
જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ વિગતે લકઝરી ફોર વ્હીલ કાર ચોરીઓના આંતરરાજય પર્દાફાશ કરવામાં આવેલ છે .
પકડાયેલા આરોપી :
રાહુલ ભરતભાઇ ધીયાડ જાતે પટેલ ઉવ .૨૪ ધંધો ગરજેનો રહે . કોઠા પીપળીયા ગામે તા . લોધીકા જી . રાજકોટ – કૈભાંડની વિગતઃ આ કામના રાજસ્થાન રાજયના સહ આરોપી અને તેના મળતીયાઓ મળીને દીલ્હી NCR , ઉત્તરપ્રદેશ , હરીયાણા , રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિગેરે રાજયમાંથી ટોયોટા ઇનોવા , મહિન્દ્રા સ્કોર્પીયો , મારૂતિ બેજા જેવી લકઝરી SUV ફોર વ્હીલ ગાડીઓની ચોરીઓ કરી – કરાવી ગુજરાત વિગેરે રાજયોમાં સસ્તા ભાવે વેચાણ કરી આર્થીક નફો મેળવી તે વિગેરે બાબત . કબજે કરેલ મુદામાલેઃ
( ૧ ) કાળા કલરની સ્કોર્પીયો નંબર PB – 7 – DE 4986 કિમંત રૂા . ૭,૦૦,૦૦૦ / ( ર ) મરૂન કલરની ટોયોટા ઇનોવા નંબર UP – 16 – BH 8808 કિમંત રૂ . ૯,0૦,૦૦૦ / ( 3 ) સફેદ કલરની ઓટોમેટીક મારૂતી બ્રેજા નંબર UP – 15 – W 7708 કિમંત રૂા . ૭,૦૦,૦૦૦ . મળી કુલ રૂા . ૨૩,૦૦,૦૦૦ / – ના મુદામાલના વાહનો ડીટેકટ થયેલા ગુના ઓઃ ( ૧ ) ગાજીયાબાદ જીલ્લાના ઇન્દ્રાપુરમ પો.સ્ટે . ગુ.ર.નંબર ૨૭૮/૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ ( ર ) ગૌતમ બુધ્ધનગર નોઇડા સેકટર -૪૯ પો.સ્ટે . ગુ.ર.નંબર ૯૭ / ર ૧ ઇ.પી.કો કલમ ૩૭૯ ( 3 ) ગૌતમ બુધ્ધનગર બિસરખ પો.સ્ટે . ગુ.ર.નંબર ૫૬/૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ આરોપીઓનો રોલઃ
આ કામના રાજસ્થાન રાજયના સહ આરોપી અને તેના મળતીયાઓ મળીને આ કામના આરોપી રાહુલ ભરતભાઇ ધીયાડનાઓને લકઝરી ફોર વ્હીલ ગાડીઓ ફાઇનાન્સમાંથી ખેંચેલ હોવાનું જણાવી સસ્તા ભાવે વેચી આ કામના હાલના આરોપી રાહુલ ભરતભાઇ ઘીયાડનાઓએ આર્થીક લાલચમાં આવી ઉપરોકત ફોર વ્હીલ ગાડીઓ અલગ અલગ ભાવે વેચાણે લઇ લોક ડાઉન ખુલ્ય વેચાણ કરવા પોતાના ગેરેજમાં રાખી વિગેરે બાબત . દીલ્હી નોઇડા વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ચાલુ વર્ષમાં મોટા પ્રમાણમાં ફોર વ્હીલ ગાડીઓની ચોરી થયેલ છે .
ઉપરોકત વિગતે દીલ્હી નોઇડાના બિસરખ અને સેકટર -૪૯ પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરતા ચાલુ વર્ષમાં ૧૦ થી ૧૫ જેટલા લકઝરી વાહનોની ચોરી થયેલી જણાયેલ છે . ક દીલ્હી NCR , ઉત્તરપ્રદેશ , હરીયાણા , રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિગેરે રાજયમાંથી ચોરી થયેલા ફોર વ્હીલ વાહનો કબજે થાય તેવી શકયતા છે . આ કામના રાજસ્થાન રહેતા આરોપી સહિત અન્ય મળતીયાઓની ધરપકડ થયેથી દીલ્હી NCR , ઉત્તરપ્રદેશ , હરીયાણા , રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિગેરે રાજયમાંથી ચોરી થયેલા મોટા પ્રમાણમાં ફોર વ્હીલ વાહનો મળી આવે તેવી સંભાવના છે . તપાસ અંગેના મુદાઓઃ આ કામે દીલ્હી NCR , ઉત્તરપ્રદેશ , હરીયાણા , રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિગેરે રાજયોમાંથી લકઝરી ફોર વ્હીલ ગાડીઓની ચોરીઓ કરી અત્રે ગુજરાત સહિત અન્ય રાજયોમાં વેચાણ થતી હોય જેથી આ બાબતે ગ્રાઉન્ડથી ટોપ સુધીમાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરી ગુજરાત સહીત જુદા જુદા રાજયોના અનડીટેક ફોર વ્હીલ ચોરીઓના ગુનાઓ બાબતે સ્થાનીક પોલીસની મદદ લઇ તપાસ કરવામાં આવશે .
તેમજ ગુજરાતમાં અન્ય જગ્યાઓએ ચોરીના વાહનો વેચાણે આપેલા છે કે કેમ ? વિગેરે બાબતની તપાસ કરવામાં આવશે . આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ શહેર પોલીસે નીચે મુજબના મોટા પ્રમાણનો આંતર રાજયના કૈભાંડોના પર્દાફાશ કરવામાં આવેલ છે . ( ૧ ) ગત તારીખ ૨૬ / ૦૪ / ર ૦૦૧ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ શિવ ઝવેલર્સ નામની ઝવેલરીની દુકાનમાં લુંટારૂઓએ મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાઓની લુંટ ચલાવેલ તે સબબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કુલ -૬ જેટલા આરોપીઓની ધરપકડ કરી મુદામાલ રીકવર કરવામાં આવેલ છે .
( ૨ ) ગત તારીખ ૨૭/૦૩/૨૦૨ ૧ ના રોજ ગુજરાત , રાજસ્થાન , મહારાષ્ટ્ર , કર્ણાટક વેસ્ટબેંગાલ , બિહાર , યુ.પી વિગેરે રાજયોમાંથી બોગસ વેબસાઇટ અને કોલ લેટરના માધ્યમથી ભારતીય રેલ્વેમાં નોકરી અપાવાના આંતર રાજય ઊભાંડના કુલ -૮ આરોપીઓની ધરપકડ કરી કુલ ૪૩ જેટલા ભોગ બનેલાનો પર્દાફાશ કરેલ છે . ( ૩ ) ગત તારીખ ૦૨/૦૧/૨૦૨૧ ના રોજ ગરીબ અને નિશક્ષર લોકોને સ્મોલ ફાઇનાન્સ કંપનીઓમાંથી ઓનલાઇન બેંક લોન કરાવી આપી ચાર્જના નામે તગડી રકમની છેતરપીંડી કરતા મુંબઇ સહિતના કુલ -૫ આરોપીઓની ધરપકડ કરી આંતર રાજય કૈભાંડનો પર્દાફાશ કરેલ છે . ( ૪ ) ગત તારીખ ૧૭/૫/૨૦૦૧ ના રોજ ધોરણ -૧૦ તથા ૧૨ તથા ગ્રેજયુએશનની ઉતરપ્રદેશ રાજયની માર્ક શીટ બનાવતું મસ . આંતર રાજય કમાડ જડપી પાડવામાં આવેલ આ કામગીરી કરનાર અધી / કર્મચારીઓ . પો.ઇન્સ . વી.કે.ગઢવી તથા પો.સબ ઇન્સ . એમ.વી.રબારી , એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ એમ . પરમાર , પો.હેડ કોન્સ . પ્રતાપસિંહ ડી . ઝાલા , દીગ્વિજયસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા , પો.કોન્સ . એભલભાઇ બરાલીયા , પુષ્પરાજસિંહ જાડેજા , પો . કોન્સ . ધર્મેન્દ્રસિંહ જાડેજા , સોકતભાઇ ખોરમ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024