મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાંથી ચોરીના બાઇક સાથે 2 ઇસમને પકડી પાડતી .એલ.સી.બી.જામનગર
News Jamnagar May 19, 2021
જામનગર
જામનગર શહેરમાંથી બે ચોરી ના મો.સા. સાથે બે ઇસમને પકડી પાડતી જામનગર .એલ.સી.બી. પોલીસ ( ૧ ) આ કામે ફરીયાદી હીતેશભાઇ પ્રવિણભાઇ સીસોદીયા રહે.જામનગર વાળાનું પંદર દિવસ પહેલા કે.વી.રોડ ઉપરથી મો.સા. નંબર જીજે .૧૦.૨.૨૨૭૭ નુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની સીટી બી ડીવી . પો.સ્ટે.માં ફરીયાદ નોંધવામાં આવેલ હતી . તેમજ ( ૨ ) ફરીયાદી તુષાર ચંદુલાલ ભંડેરી રહે.જામનગર વાળાનુ ચાર દિવસ પહેલા કે.વી રોડ ઉપર કે.પી.શાહ હાઉસ પાસેથી મો.સા. નંબર જીજે.૧૦.એએસ .૫૨૩ નુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાની સીટી બી ડીવી . પો.સ્ટે.માં ફરીયાદ નોંધવામાં આવેલ હતી .
જે બન્ને વાહન ચોરીના ગુન્હા વણશોધાયેલ હતી . જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. કે . જી . ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અધિકારી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાધલને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ભીમવાસ -૩ ના ઢાળીયા પાસેથી આરોપીઓ
( ૧ ) નુરમામદ હુશેનભાઇ કમોરા વાધેર ( ૨ ) રમજાન અયુબભાઇ કમોર વાઘેર રહે . બન્ને જામનગર જુના રેલ્વે સ્ટેશન , ફૌજી ધાબા સામે ગંજીવાડા બાજુમાં ભીમવાસ વાળા ના કબજામાંથી નીચે મુજબની ચોરીની મો.સા મળી આવતા કબજે કરી તેમના વિરૂધ્ધ એ એસ.આઇ. સંજયસિંહ જી.વાળા એ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
( ૧ ) નંબર જીજે.૧૦.એસ .૯૫ ૨૩ કિ.રૂ .૨૦,૦૦૦ / ( ૨ ) નંબર જીજે.૧૦.જે .૨૨૭૭ કિ.રૂ.૧૦,000 આ કાર્યવાહી પો.ઇન્સ. કે . જી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારી , કે.કે.ગોહીલ , આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશ્વિનભાઇ ગંધા , દિલીપભાઇ તલવાડીયા , ફીરોજભાઇ દલ હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઇ મકવાણા , રઘુભા પરમાર , ધાનાભાઇ મોરી , યશપાલસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024