મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માત્ર વકીલ મિત્રો માટે બ્લડ રીપોર્ટ ફ્રી માં કરાવી આપવા પહેલ કરાઈ.
News Jamnagar May 20, 2021
જામનગર
મિત્રો વિશ્વમાં કોરોના મહામારી ખૂબ જ વધી રહેલ છે.કોર્ટો લાંબા સમય થી બંધ છે.આ મહા સંકટ માંથી સમગ્ર વિશ્વ પસાર થઇ રહ્યું છે.
જામનગર વકીલ મંડળે જરૂરિયાતમંદ કોરોના પોઝિટિવ વકીલ મિત્રો માટે નીચે જણાવેલ બ્લડ રિપોર્ટ કરાવવાની જરૂરિયાત ઊભી થાય તો મેટ્રો લેબોરેટરી માં ફ્રી મા કરાવી આપવાનું નકી કરેલ છે.નીચે જણાવેલ નિયમો ને આધીન.
1) આ યોજના નો લાભ જામનગર વકીલ મંડળ ના સભ્યો ને જ મળશે.
2)આ યોજના માત્ર કોરોના પોઝિટિવ વકીલ મિત્રો માટે જ છે
3) આ યોજના હેઠળ 1 વખત ના બ્લડ રિપોર્ટ નીચે જણાવેલ તમામ અથવા તે પૈકીના ડોક્ટર ના જણાવ્યા મુજબ ના વકીલ મંડળ ના ખર્ચે મેટ્રો લેબોરેટરી માં કરવા ના રહેશે.
4) કોરોના positive આવેલ વકીલ મિત્ર એ રીપોર્ટ તથા ડોક્ટરે બ્લડ રિપોર્ટ નું આપેલ priscription નીચે જણાવેલ હોદેદારો ને વોટ્સઅપ થી msg કરી મોકલવાનું રહેશે.
5) આ સહાઈ લેનાર વકીલ મિત્ર એ પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર સનદ નંબર મોકલવાનું રહસે.
6) આ યોજના હેઠળ 1 વખત નીચે મુજબ ના રીપોર્ટ
વકીલ મંડળ ના ખર્ચે મેટ્રો લેબોરેટરી માં કરવી આપવામાં આવશે.
1) CBC
2) CRP
3) D..dimer
4)LDH
5)Feritin
6)Rbs
7) Creati nine
8)Sgpt
ઉપર મુજબ જણાવેલ બ્લડ રિપોર્ટ જે વકીલ મિત્રો ને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવે તેને ડોક્ટર ની સૂચના મુજબ વકીલ મંડળ ના ખર્ચે 1 વખત કરી આપવામાં આવશે.
આ સહાઈ નો લાભ લેવા ઇચ્છતા વકીલ મિત્રો એ નીચે જણાવેલ હોદેદારો નો સંપર્ક આપેલ સૂચના મુજબ કરવો
1)ભરત સુવા પ્રમુખ 2)મનોજભાઈ anadkat
Bcg મેમ્બર્સ 3) જયેન્દ્રસિંહ ઝાલા ઉપપ્રમુખ4)મનોજ ઝવેરી સેક્રેટરી5)મિલન કનખરા ખજાનચી
ઉપરોકત સહાઈ માત્ર વકીલ મિત્રો પૂરતી સીમિત છે. કોઈ વકીલ મિત્ર ને વધારે કોઈ સહાઈ ની જરૂર હોય અને તેની જરૂરિયાત વ્યાજબી લાગશે તો તે બાબત નો નિર્ણય વકીલ મંડળ ના હોદેદારો કરશે.આ સહાઈ ઉપરોકત બ્લડ રિપોર્ટ માટે ની છે .
જેની સર્વે વકીલ મિત્રો એ નોધ લેવી. ભરત સુવા પ્રમુખ જામનગર વકીલ મંડળ ની યાદી માં જણાવેલ છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024