મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સમર્પણ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બાજાવતા ડો.સંજય ધ્રુવ નો આજે જન્મદિવસ છે
News Jamnagar May 21, 2021
Many many happy returns of the day
જામનગર
છેલ્લા એક વર્ષ થી દેશ માં ચાલી રહેલ આ વૈશ્વિક કોરોના મહામારીના કપરા સમય દરમ્યાન સમર્પણ કોવિડ હોસ્પિટલમાં આઇ.સી.યુ.વોર્ડ માં દિવસ રાત જોયા વગર સેવા આપી રહ્યા છે.
જામનગર શહેરમાં આવેલ મહારાજા સોસયટીમાં પોતાના ધ્રુવ કલીનીક ખાતે નિયમિતપણે કાર્યરત રહેતા અને લોકો ની રાહત દરે સેવા આપતા સાથે બીજી લહેર માં શરૂ થયેલ પુર્વ વિપક્ષના નેતાઅલ્તાફ ભાઇ ખફી દ્વારા સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલતી કોવિડ કેર આઇસોલેસીન સેન્ટરમાં પણ નિઃશુલ્ક સેવો આપી રહ્યા છે..
સરળ મિજાજ ના અને સેવાભવી ડો.સંજય ધ્રુવ ને ન્યૂઝજામનગર. કોમ પરિવાર તેમના સેવાકર્યા ને બિરદાવે છે. અને તેઓને તેમના જન્મદિવસ ની ખૂબસારી શુભેચ્છાઓ પાઠવ્યે છી.
Many many happy returns of the day
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025