મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પાણી માટે વલખા માળતા ગ્રામજનોએ નગરપાલિકાની ઓફીસ પર પહોંચી કર્યો વિરોધપ્રદશન.
News Jamnagar May 21, 2021
દેવભૂમિ દ્વારકા. 21/052021
પાણી માટે વલખા માળતા ગ્રામજનોએ નગરપાલિકાની ઓફીસ પર પહોંચી કર્યો વિરોધપ્રદશન.
દેવભૂમિ દ્વારકાના ભાણવડ નગરપાલિકા માં સ્થાનીક લોકો દ્વારા પાણી બાબતે હલાબોલ વિરોધપ્રદશન કર્યો.
નગરપાલિકા દ્વારા શહેરમાં 6થી 8 દીવસ પાણી વિતરણ કરવામાં આવે છે એ પણ માત્ર 20 થી 30 મીનીટ ધીમી ગતિએ પાણી આવતું હોવાથી ઘરમાં પુરતો સ્ટોક પણ થાતો નથી તંત્ર દ્વારા પાણી રાત્રે 10 વાગ્યે તો કિયારેક સવાર ના 5 વાગ્યે અનિયમીત રીતે પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.
નગરપાલિકા દ્વારા 365 દીવસ નો વેરો લેવામાં આવે છે
તો પાણી પણ 365 દિવસ આપવાનું હોય તેની જગ્યાએ 90થી 130 દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે ગયા વર્ષ સારૂં વરસાદ પડ્યો હોવાથી પાણી નો પુરતો જથ્થો હોવા છતાં સમય સર પાણી વિતરણ નથી થતું તેવા આક્ષેપો કર્યો.
આ પાણી ઘણી વખત વાસ મારતું ડોરૂ પાણી આવે છે અને ફિલ્ટર પાણી કરવામાં આવતું નથી તે અંગે અધિકારીઓ ને રજુઆત કરતા આ અઘીકારી નૉ જવાબ સાંભળી ને ગમે તે ને ગુસ્સો આવે તેવો જવાબ આપ્યો હતો.
જીયા સુધી અમોને સમય સર પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાર સુધી વેરો ભરવામાં નહીં આવે આવે તેવો ગામ લોકો એ ચિમકી આપેલ છે.
અહેવાલ . હાજીમોહમ્મદ હિગોરા
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023