મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
28 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ
News Jamnagar May 24, 2021
જામનગર
છેલ્લા 28 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના પો.ઇન્સ . કે.જી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ , ગજેન્દ્રસિંહ જાડેજા તથા સલીમભાઇ નોયડાનાઓને બાતમી મળેલ કે દાહોદ જીલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના નં . – ૧૫૯ / ૧૯૯૩ ઇ.પી.કો. કલમ -૩૦ ર , ૧૧૪ વિ.મુજબ છેલ્લા 28 વર્ષથી હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી શંકર ગલજીભાઇ ગરાસીયા ઉ.વ. – ૪૫ રહેવાસી – સલરા ગામ તા . ફતેપુરા જી.દાહોદવાળો સરનામુ બદલી હાલ અમદાવાદ ના થલતેજમાં બઠીપુરા હેબતપુર ભરવાડપાળા ખાતે રહેતો હોવાની બાતમી હકીકત આધારે અમદાવાદ તેમના રહેણાંક ખાતેથી સદરહુ હકિકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લાના ફતેપુરા પો.સ્ટે . જાણ કરી જામનગર સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન સોપી આપેલ છે .
આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , નિર્મળસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , ભરતભાઇ ડાંગર , રાજેશભાઇ સુવા , મેહુલભાઈ ગઢવી , ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ . અરવિંદગીરીનાઓ દ્રારા કરવામાં આવેલ છે .
28 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024