મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના પોઝિટિવ વકીલ મિત્ર ને રૂ. 2500 સુઘી ની મેડિકલ સહાય મળશે.
News Jamnagar May 27, 2021
જામનગર
કોરોના પોઝિટિવ વકીલ મિત્ર ને રૂ. 2500 સુઘી ની મેડિકલ સહાય મળશે.
જામનગર વકીલ મિત્રો હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલ છે. કોર્ટો લાંબા સમય થી બંધ છે.કોરોના નો ચઢાવ ઉતર લાંબા સમય થી ચાલુ છે.હજુ આ જોખમ ક્યાં સુધી રેશે તે નકી નથી.આ સ્થિતિ માં વકીલ મંડળે નિર્ણય લીધો છે કે જરૂરિયાત મંદ વકીલ મિત્ર ને કોરોના પોઝિટિવ આવે તેને રૂ. 2500 સુઘી ની દવા નીચે જણાવેલ મેડિકલ માથી વકીલ મંડળ ના ખર્ચે આપવામાં આવશે.નીચે જણાવેલ નિયમોને આધીન.
ન્યૂ લાઈફ પલ્સ હેલ્થકેર
રોયલ હાઈટ્સ. ખોડીયાર માતાના મંદિર પાસે ખોડીયાર કોલોની મેઈન રોડ જામનગર
1) આ યોજના નો લાભ જામનગર વકીલ મંડળ ના જરૂરિયાત મંદ કોરોના પોઝિટિવ વકીલો મિત્રો લઇ શકશે
2) કોરોના પોઝિટિવ વકીલ મિત્ર એ કોરોના પોઝિટિવ અંગે નો રીપોર્ટ અને ડોક્ટરે લખેલ દવા નું priscription નીચે જણાવેલ હોદેદારો ને વોટ્સઅપ થી msg કરી મોકલવાનું રહશે .તેમજ નામ સરનામું મોબાઈલ નંબર સનદ નંબર નો મેસેજ કરવાનો રહેશે.
3) કોઈ વકીલ મિત્ર ને લખેલ દવા
દા. ત. 1000 rs. ની થઈ.
ફરી દવા લેવાની જરૂર પડી તો ફરી rs. 1000 ni દવા થઈ તો આ રીતે એકી સાથે અથવા ક્રમશ rs. 2500 સુધી ની દવા ફ્રી માં તે મેડિકલ માથી નિયમ મુજબ લઇ સક્સે.
1) ભરત સુવા
પ્રમુખ
99095 20857
2)મનોજભાઈ anadakat
Bcg member
9638515147
3) મનોજ ઝવેરી
સેક્રેટરી
9824728356
4)મિલન kanakhara
ખજાનચી
9825217791
ઉપરોકત સહાય થી વધારે મેડિકલ સહાઈ ની જરૂર કોઈ જરૂરિયાતમંદ વકીલ મિત્ર ને હોઈ તો તેની જાણ કરવી. તે અંગે નો નિર્ણય હોદેદારો કરશે.ધીરજ રાખજો કામવવગર ઘરની બહાર નીકળતા નઈ.બધું જ સારું થઈ જશે કાઇપણ મુંઝવણ હોય તો અમને જાણ કરશો સંગઠન ગમે તે કાર્ય સિદ્ધ કરે છે મંડળ તમારી સાથે છે
ભરત સુવા પ્રમુખ જામનગર વકીલ મંડળ યાદીમાં જાણેવલ છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024