મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સર્પમિત્ર દ્વારા કુવા માંથી રેસ્કયુ કરી ૩૨ સર્પને સફળતાપૂર્વક બચાવાયા.
News Jamnagar May 28, 2021
જામનગર
કુવા માંથી ૩૨ સર્પને સફળતાપૂર્વક બચાવાયા લાખોટા નેચર કલબના સર્પમિત્રને લાલપુર પાસેના ડબાસંગ ગામના ગ્રામ પંચાયતના કુવા માં ધણા બધા સર્પ છે તેવી જાણ સરપંચ દ્વારા કરવામાં આવતા જામનગર ટીમ અને લાલપુર ટીમ તાત્કાલિક ડબાસંગ પહોંચી ગઈ હતી .
અને ૧૦૦ ફુટ ઊંડા કુવામાં થોડું પાણી ભરેલ હોવાથી સર્પ પાણીમાં અંદર જતા રહેતાં હોવાથી સર્પમિત્રો દ્વારા સતત ત્રણ દિવસમાં ૧૦ વખત કુવામાં અંદર ઉતરીને કુલ ૩ ર સર્પોનો જીવ બચાવવામાં આવેલ .
જેમાં ૨૮ જળ સાપ વેંડ ( Chekered Keel back Snake ) , 2 2141-4482l ( Common Kukri Snake ) 217 241491 ( Common Rat Snake ) કુલ ૩૨ બિનઝેરી સર્પને આનંદ પ્રજાપતિ , જીજ્ઞેશ મેધનાથી , મયુર નાખવા , ઉમંગ કટારમલ , અરૂણકુમાર રવિ , વૈભવ ચુડાસમા , ઈશાન પરમાર , સંજય ગોહિલ , મનસુખ ચાવડા , નરેશ સાદીયા , ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરતના ખોળે પરત મુકત કરેલ છે .
જામનગરમાં પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચર કલબ દ્વારા અનેક સરિસૃપોને બચાવવા સહિતની કામગીરી ધણા સમયથી ફી માં કરવામાં આવી રહી છે .
ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસ – પાસ જોવા મળે તો ગભરાશો નહિં કે તેને મારસો નહીં પરંતુ તેને બચાવવા માટે આનંદ પ્રજાપતિ 80008 26991 ( જામનગર ) , જીગ્નેશ મેધનાથી 98256 77729 ( લાલપુર ) નો સંપર્ક કરવો .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024