મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આંતર રાજ્યમાં સોશ્યલ મિડીયા દ્વારા કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાતો આપી છેતરપીંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar May 29, 2021
રાજકોટ
આંતર રાજ્યમાં સોશ્યલ મિડીયા દ્વારા છેતરપીંડી કરતા ગુજરાત સહીત ૧૩ ( તેર ) રાજ્યોમાં છેતરપીંડી કરી કુલ રૂ .૨૭,૭૪,૯૬૩ / – ઓળવી જનાર આરોપીને પકડી પાડતી લૉકલ ક્રાઈમ બ્રાન્ય રાજકોટ ગ્રામ્ય ગઈ તા .૨૭ / ૦૫ / ૨૦૧૧ ના રોજ જેતપુર સીટી પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૧૦૪૨૧ , ૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૮,૪૩૯,૪૭૧ તથા આઇ.ટી.એકટ કલાસી ) , કકડી ) મુજબ ગુન્હો રજી . થયેલ હોય જેમાં ફરિયાદી રજનીકાંત કાન્તિલાલ દોંગા રહેજેતપુર અમરનગર રોડ શિવમ પાર્ક વાળાની જેતપુર સ્થિત શ્રીનાથજી ટ્રેડીંગ પેઢીના નામ – એડ્રેસ અને જી.એસ.ટી. નંબરનો કોઈ અજાણી વ્યકતિ ઉપયોગ કરી ફેસબુકના માધ્યમથી જાહેરાત આપી પલ્સ ઓક્સિમીટર , હેન્ડગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાતો આપી ફોન દ્વારા વિશ્વાસમાં લઇ પોતાના બેન્ક ખાતામાં પૈસા નંખાવી માલ નહી મોકલી ગુન્હાહીત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ હોય.
આ ફરિયાદ અનુસંધાને તપાસ કરી ભોગ – બનનારોનો સંપર્ક કરતા જાણવા મળેલ કે કોવીડ -19 ની મહામારીનો ગેરલાભ ઉઠાવી આ મહામારીમાં અત્યંત ઉપયોગી એવી મેડીકલને લગતી ચીજ – વસ્તુ અંગે ફેસબુકમાં લોભામણી જાહેરાત આપી તેનો સંપર્ક કરનાર ખરીદારોને ઓક્સીમીટરનો મોટો જથ્થો તથા અન્ય દવા તથા ચિજ વસ્તુઓ ના વિડિયો તથા ફોટાઓ બતાવી વિશ્વાસમાં લઈ રેમડેસીવીર તથા તેના જેવી અમુલ્ય દવાઓ માસ્ક તથા હેન્ડ ગ્લોજ તથા સેનીટાઇઝર પોતે વેચતા હોવાની ખોટી માહીતી અન્યને આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું જાણવા મળેલ.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ માનીરીક્ષક સંદીપ સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.પો.ઈન્સ. એ.આર.ગોહીલને આ તપાસ સંભાળી લઈ તાત્કાલીક આ અનડીટેક્ટ ગો ડીટેકટ કરવા સુચના આપેલ જેથી પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહીલ , પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ અને પો.કોન્સ.ભાવેશભાઈ મકવાણા , મેહુલભાઈ સોનરાજ એ ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ગુજરાત સહીત ૧૩ ( તેર ) રાજ્યોમાં છેતરપીંડી કરી કુલ ૨૭,૭૪,૯૬૩ / – ઓળવી જનાર આરોપીને પકડી પાડી હસ્તગત કરી કુલ ૩૧ વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે .
કબજે કરેલ મુદામાલ 1 મોબાઈલ ફોન નંગ ૫ કિ.રૂ .૨૫,૫૦૦ / 2. કોટક મહિન્દ્રા બેન્ક નું વીઝા કાર્ડ , એકસીસ બેન્કનું ડેબીટ કાર્ડ , વન મેડીકલ કાર્ડ એપોલો , આધાર કાર્ડ , ચુંટણીકાર્ડ , તમામ ની કિ.રૂ .૭૦ / 3. એકસીસ બેન્કની પાસબુક નંગ – ૨ કિ.રૂ .૦૦ / 4. પલ્સ ફીંગર ટીપ ઓકસીમીટર ના ખાલી બોકસ નંગ -૪૭૨ કી.રૂ. ૦૦/૦૦ 5. પલ્સ ફીંગર ટીપ ઓકસીમીટર નંગ -૪ ૧ ની કી.રૂ. ૭૦૦ લેખે કુલ ૪ નંગના રૂ .૨,૮૦૦ / 6. રેમડેસીવીર શેર ઇજેકશન ૧૦૦ એમ.જી.વાયલ ફોર ઇન્ડીયા ઓલી લખેલ ખાલી બોકસ કી.રૂ. ૦૦/૦૦ 7. ન્યુ લાઇફ ટ્રીપ્પલ સેફટી લાઝ સાઇજના હેન્ડ ગ્લોઝનું બોકસ નંગ -૧ કી.રૂ. ૦૦/૦૦ 8. એચ.પી.કંપનીનું પ્રોબુક ૬૪૫૦ બી નું લેપટોપ ચાર્જીંગ વાયર સાથે ક.રૂ. ૧૦,૦૦૦ / છે . અલગ અલગ દરની ચલણી નોટો રોકડા રૂપિયા ૪૦,૦૦૦ / સ્તગત કરેલ આરોપીઓ ( ૧ ) જયવીનભાઈ સુર્યકાંતભાઈ મંગેચા જાતે લોહાણા ઉવ .૩૬ ધંધો વેપાર રહે.બી -૪૦૧ , આનંદ પેલેસ સંતોષ પાર્ક રેયા રોડ રાજકોટ મુળ રહે.દેસાઈ વાડી બોસમીયા કોલેજ સામે જેતપુર જી.રાજકોટ મો.નં .૯૭૧૫૫૧૧૧૧૧ , ૦૨૭૭૭૯૧૭૪ , ૫૧૨૭૧૪૬૪૨ , ૮૧૪૧૫૪૭૪૦ , ૯૭૨૪૧૯૭૮૫૮ . ( ૨ ) વહીદભાઇ અમીનભાઇ રફાઇ જાતે ફકરી ઉ.વ. ૩૦ ધંધો મજૂરી રહે . કુલવાડી શેરી.નં.એફ / ૩ નંદુબેન ના દવાખાના સામેની શેરીમા જેતપુર જી.રાજકોટ મો.નં ૮૧૦૯૭૩૨૦૩ મોડસ ઓપરેન્ડી વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓક્સીમીટર અને બાકીના ઓક્સીમીટરના બોક્સ રાખી ઓક્સીમીટરનો મોટો જથ્થો પોતાની પાસે હોવાનો તથા નાઈટ્રાઈટ હેન્ડ ગ્લોઝ , ફલોમીટર , રેમડેસવીર ઈજેકશનના બોકસ , રેયોન કાપડના ટાંકા તેમજ અન્ય જરૂરી દવાઓના જથ્થાના ફોટા તથા વિડીયો બનાવી ફેસબુકમાં સસ્તા ભાવની જાહેરાત આપી તેનો સંપર્ક કરનાર ખરીદારોને ઉપરોકત ચિજ વસ્તુના વિડિયો કોલીંગથી બોકસ બતાવી તેમજ નાથજી ટ્રેડર્સ જેતપુર , આશાપુરા એન્ટરપ્રાઇઝ રાજકોટ , શીવ એન્ટરપ્રાઇઝ મોરબી વિગેરે જેવી પેઢીઓના જી.એસ.ટી.નંબર વાળા ખોટા ટેકસ ઈનવોઈસ બીલ , વિઝીટીંગ કાર્ડ , જાહેરાત બનાવી તેને જય પટેલ , જય પાટીદાર , તુષાર પાટીદાર , વિશાલ પાટીદાર , ધર્મેન્દ્ર પટેલ વિગેરે અલગ – અલગ નામની ફેસબુક આઈ.ડી.દ્વારા ફેસબુકના અલગ – અલગ માર્કેટીંગના ફેસબુક પેજ ઉપર તથા વ્હોટસએપમાં જાહેરાત આપી ગ્રાહકો મેળવી મોબાઈલ નંબર ૯૭૧૫૫૧૧૧૧૧ , ૯૦૬૭૭૭૯૧૭૪ , ૯૫૧૨૭૧૪૬૪૨ , ૮૧૪૧૫૪૭૪૪૦ , ૯૭૨૪૧૯૭૮૫૮ ઉપરથી ફોન દ્વારા તથા હોટસએપ થી વાત વિશ્વાસમાં લઈ પોતાના તથા તેના મિત્રોના બેન્ક ખાતામાં તથા આંગડીયા દ્વારા પૈસા મેળવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાની એમ.ઓ.ધરાવે છે .
આરોપીઓએ નીચે મુજબની કબુલાત આપેલ છે . ( ૧ ) ગુજરાત રાજ્ય 1. આજથી આશરે વીસેક દિવસ પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ઠકકર રહે.અમરચંદ સાંઘવી સ્કુલની સામે , ગુરૂકુળ ગાંધીધામ જી.કચ્છ ભુજ વાળા વેપારીને ૧૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૪૩૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 2. આજથી આશરે બે મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા એપી . એન્ટરપ્રાઇઝ અમદાવાદ નામની પેઢી ને ૧૦૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૨,૭૦,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ૩. ગયા વર્ષના જુલાઈ માસમાં અમદાવાદના એક વેપારીને વિશ્વાસમાં લઈ ૫૦૦ લીટર બાયોડીઝલ મોકલવાનું કહી તેના સેપ્લના રૂ .૧,૦૦,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ૨ ) તેલંગણા રાજ્ય છે . આજથી આશરે દશેક દિવસ પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા બીમલ ખંડેલવાલ રહે . હૈદરાબાદ સિકંદરાબાદ જે.એસ.એન.સોલ્યુશન નામની પેઢીના વેપારીને ૨૩ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૧૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા હૈદરાબાદના એક વેપારી ને ૨૫ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૧૨૮૮ / – ની છેતરપીંડી કરેલ હતી . 6. નર બાદશા રહે હૈદરાબાદ વાળાને ૫૦ ઓક્સીમીટર આપવાનું કહી તેની પાસેથી રૂ .૧૦,૫૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ) હરીયાણા રાજ્ય 1. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા હલકીટ રહે.ગોકુળધામ સોસાયટી , જનતા કોલોની સોનીપત હરીયાણા વાળા વેપારીને ૧૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૪૩૬૮૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 8. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રામ મહેર મેડીસઈ સોલ્યુશન રહે.રામ મેડીકલ કનલ રોડ હનુમાન વાટીકા કૈથલ હરયાણા વાળા વેપારીને ૮૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૧૪૦,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 9. આજથી દસેક દિવસ પહેલા હરયાણાના અમ્બાલા વિસ્તારના પારસ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ને ૫૦ ઓક્સીમીટર આપવાનું કહી રૂ .૧૧,૫૦૦ / -ની છેતરપીંડી કરેલ હતી . ૪ ) રાજસ્થાન રાજ્ય 10. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ખેતીકભાઇ રહેજોધપુર રાજસ્થાન વાળા વેપારીને ૨૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૩૯,૨૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 1. આજથી આશરે છએક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રાજસ્થાનના જોધપુર વિસ્તારમાં એક પેઢીને ૧૦૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૧,૭૫,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ૫ ) મધ્યપ્રદેશ રાજ્ય આજથી આશરે એકાદ મહિના પહેલા મારી ફેસબુકની ઉપરોક્ત પોસ્ટ દ્વારા દાનીશભાઇ પંજાબી રહે.ઈન્દોર ભોપાલ નામના વેપારીને ૫૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૧,૨૮,૮૦૦ / -ની છેતરપીંડી કરેલ હતી . 13. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા કીરીટ ઓઝા રહે.એમ.પી. ગ્વાલીયર વાળા વેપારીને ૫૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૨૧૮૪૦ / -ની છેતરપીંડી કરેલ હતી . 4. આજથી આશરે ત્રણેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ઇમરાનભાઇ ફેઇઝ ક્લોથ સેન્ટર રહે.ઇન્દોર એમ.પી. વાળા વેપારીને ૨૫૦ મીટર જેટલું રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા ૭૫૬૩ / – ની છેતરપીંડી કરેલ હતી . 15. આજથી આશરે ચારેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા પ્યોર ટ્રેડર્સ રહેઇન્દોર વાળા વેપારીને ૩૦૦ મીટર જેટલુ રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા ૯૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી ૩ ) દિલ્લ રાજ્ય 16. ગઈ તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ ના રોજ ફેસબુક દ્વારા ઉમંગ હોસ્પીટલ સેકટર ૩૭ ગુંડગાવ દિલ્હી વાળા સંપર્ક થતા તેણે ઓક્સીમિટર નંગ ૨૦૦ અને ફ્લો મીટર નંગ ૩૦૦ રૂપીયા ૨,૦૮,૦૦૦ / – તથા રૂ .૫૨૦૦૦ / -ની છેતરપીંડી કરેલ હતી . 17. ગયા એપ્રીલ મહીના માં એસ.એસ.મેડીકેશન પ્રા.લી. નોયડા દિહી નામની પેઢીને શીવ એન્ટરપ્રાઈઝ નામની પેઢીનુ ખોટુ જી.એસ.ટી.બિલ મોકલી ૫૦ ઓક્સીમીટર આપવાનું રૂ .૧૨,૫૦૦ -ની છેતરપીંડી કરેલ હતી 18. ત્યારબાદ ગયા વર્ષના સાતમા અને નવમાં મહીનામાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ઓક્સીમીટરની અછત હોવાથી ઉપર મુજબ ઓક્સીમીટરની જાહેરાત આપી પાંચ વેપારીઓ ને વિશ્વાસમાં લઈ કુલ રૂ .૩,૦૦,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ૭ ) વેસ્ટ બંગાળ રાષ 19. આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રીશવ ગોલેચા રહે.બધાનનગર દુગપુર વેસ્ટ બંગાલ વાળા વેપારીને ૧૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૪૩૩૮૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ૮ ) મહારાષ્ટ્ર રાજ્ય 20. આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ટીમ ક્રીએશન રહે.મનીશ પાર્ક , ડી – બીલ્ડીંગ , પમ્પ હાઉસ , અંધેરી ( ઇસ્ટ ) , મુંબઇ વાળા વેપારીને ૧૦૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૧,૯૬,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 8. આજથી બે મહીના પહેલા એસ્પાઈરીંગ ઈન્ડીયા મુંબઈ મહારાષ્ટ્ર નામની પેઢી સાથે નાઈટ્રાયલ ગ્લોઝ આપવાનું કહી રૂ .૫૩,૫૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 22.આજથી આશરે આઠેક મહિના પહેલા ફેસબુક પોરટ દ્વારા મોમાઇ ક્રિએશન રહે.મલાડ મુંબઇ વાળા વેપારીને ૬૦૦ મીટર જેટલું રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા ૧૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 23.આજથી આશરે એકાદ મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા સફદાર અંસારી સાડી સેન્ટર રહે.સોનીલી મહારાજગંજ મારાષ્ટ્ર વાળા વેપારી ને ૯૦૦ મીટર જેટલુ રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા ૧૮૯૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ૯ ) ઉતરાખંડ રાજ્ય 24. આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રવીરાજ સિંઘ રહે.ઉતરાખંડ વાળા વેપારીને ૧૦૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂ .૨,૯૬,૭૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી .
( ૧૦ ) આંધ્રપ્રદેશ રાજ્ય 25.આજથી આશરે વીસેક દિવસ પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા જે.આર. એન્ટરપ્રાઇઝ રહે.છિતુર આંધ્રપ્રદેશ વાળા વેપારીને ૨૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૮૫૧૨૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ૧૧ ) તમીલનાડુ રાજ્ય 26.આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા લેઝર પોઇન્ટ રહે.તીરૂપુર તમીલનાડુ વાળા વેપારીને ૧૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૨૦૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . 27.આજથી આશરે ત્રણેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા ધ રોયલ કલેક્શન રહે.તમીલનાડુ વાળા વેપારીને ૩૦૦ મીટર જેટલું રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા ૧૧૯૭૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ૧૨ ) ઝારખંડ રાજ્ય આજથી આશરે દોઢેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા અશોકભાઇ અગ્રવાલ રહેજમશેદપુર ઝારખંડ વાળા વેપારીને ૧૦૦૦ નંગ ઓક્સીમીટર આપવાનું કહી રૂપીયા ૨,૩૪,000 / – ની છેતરપીંડી કરેલ હતી . 29. ગયા વર્ષ ના દશમાં મહીનામાં પહેલા ઝારખંડ રાજયા ના દોરંઘ રાંચી કાડમેડ એજન્સીના એક વેપારીને વિશ્વાસમાં લઈ હેન્ડ ગ્લોઝ આપવાનું કહી રૂ .૭૫,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ હતી . ( ૩ ) કર્ણાટક રાજ્ય ૩૦. આજથી આશરે ચારેક મહિના પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા રૂષભ એન્ટરપ્રાઇઝ રહે બેંગ્લોર કટક વાળા વેપારીને ૧૫૦૦ મીટર જેટલું રેયોન કંપનીનું લેડીઝના ડ્રેસનું કાપડ આપવાનું કહી રૂપીયા ૪૩૮૯૦ / – ની છેતરપીંડી કરેલ હતી . છે ગુનાહિત ઇતિહાસ અમદાવાદ શહેર માધુપુર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૧૧૦૨૦૧૦૭ / ૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુનામાં અમદાવાદ ના એક વેપારીને નાઇટ્રાઇટ હેન્ડ ગ્લોઝના ૫૦૦૦ બોક્સ આપવાનું નકકી કરી વિશ્વાસમાં લઇ રૂ .૨૪,૮૬,૦૦૦ / – ની છેતરપીંડી કરેલ . કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલ , પો.સબ.ઇન્સ . વી.એમ. કોલાદરા , પો.હેડ કોન્સ . રવિદેવભાઇ બારડ , મહિપાલસિંહ જાડેજા , અનીલભાઈ ગુજરાતી , શક્તિસિંહ જાડેજા , સંજયભાઇ પરમાર , મહેશભાઇ જાની , બાલકૃષ્ણ ત્રિવેદી , અમિતસિંહ જાડેજા , નીલેશભાઇ ડાંગર , પો.કોન્સ . નારણભાઇ પંપાણીયા , દિવ્યેશભાઇ સુવા , રહિમભાઇ દલ , પ્રહલાદસિંહ રાઠોડ , નમિશભાઇ મેહતા . કૌશીકભાઇ જોષી , મેહુલભાઇ સોનરાજ , રૂપકભાઇ બોહરા , પ્રણવભાઇ સાવરીયા , રસિકભાઇ જમોડ , ભાવેશભાઇ મકવાણા , ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા , ડ્રા.પો.કોન્સ . સોહિલભાઇ ખોખર , નરેન્દ્રભાઇ દવે , અનિરૂદ્ધસિંહ જાડેજા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024