મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરસ્વતી સાધના યોજના હેઠળ શહેરની ૧૮૭ વિદ્યાર્થિનીઓને સાયકલ અર્પણ કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar June 04, 2021
જામનગર
જામનગર તા.૦૪ જુન, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે શહેરની જી.એસ.કન્યા વિદ્યાલય ખાતે રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ૧૮૭ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું. આ યોજના હેઠળ ધોરણ ૯ માં અભ્યાસ કરતી જામનગર શહેરની બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની ૧૮૭ વિદ્યાર્થિનીઓને સાયકલ મળવાપાત્ર થતી હતી જેનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે શાળાના પ્રાંગણમાં પ્રતીક વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે મેયર બીનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, વોર્ડ નં.૩ના કોર્પોરેટર સર્વેશ્રી સુભાષભાઈ, પરાગભાઈ, અલ્કાબા, પન્નાબેન, પ્રમુખ કરસનભાઈ ડાંગર, મંત્રી હીરાબેન, સુચેતનાબેન, સહમંત્રી મુક્તાબેન તથા પ્રતિમાબેન, દિનેશભાઈ પટેલ પૂર્વ મેયર, દિલીપ સિંહ જાડેજા, નિતીનભાઈ સોલાણી, નરેન ગઢવી, નગીનભાઈ ખીરસરીયા, સ્વરૂપાબા જાડેજા, હંસાબેન ભંડેરી, ભાવેશભાઈ કાનાણી, આદિત્યભાઈ ત્રિવેદી, વિનય ઠાકર, વિક્રમસિંહ જાડેજા, રાજુભાઈ મારફતિયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024