મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિદેશી દારૂ ની બોટલ 5412 નંગ 16 લાખ થીવધુ ની કિંમત નો દારૂ ભરેલ ટ્રક ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar June 07, 2021
રાજકોટ
આટકોટ પો.સ્ટે . વિસ્તારમાંથી એક ઇસમને ટ્રકમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૫૪૧ ર સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ , રાજકોટ ગ્રામ્ય રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓએ પ્રાહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ .એ આર.ગોહિલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એલ સી.બી. શાખાના સ્ટાફ ના પો . હેડ કોન્સ નિલેશભાઈ ડાંગર તથા પો કેન્સ દિવ્યેશભાઇ સુવા તથા પો . કોન્સ . કૌશીકભાઇ જોષી નાઓને મળેલ હકિકત આધારે જસદણ તાલુકાના આટકોટ પો.સ્ટે . હેઠળના જંગવડ ગામે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી પસાર થનાર ટ્રક નં GJ – I – W – 412 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૫૪૧૨ જેની કિ.રૂ. ૧૬,૨૩,૬૦૦ / – તથા ટ્રક સાથે મળી કુલ રૂ . ૨૬,૩૦,૪૩૦ / – ના મુદામાલ સાથે એક ઇસમને પકડી હસ્તગત કરેલ છે . હસ્તગત કરેલ આરોપી મહમદખાન ઇબ્રાહિમખાન બેલીમ જાતે- મુસ્લીમ ( પઠાણી ઉ.વ. ૪૫ ધંધો- ડ્રાઇવીંગ રહે.મુળ માધવપુર ગામ , પંચાયત ઓફિસ પાસે તા.જી. પોરબંદર પકડવાનો બાકી આરોપી – સવદાસભાઇ કરગતીયા રહે- ફુલનાથ નગર , ટીંબાવાડી , જુનાગઢ કબજે કરેલ મુદામાલ
( ૧ ) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૫૪૧૨ કિ.રૂ .૧૬,૨૩,૬૦૦ / ( ર ) ટ્રક નં . GJ – 11 – w – 4412 ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / ( ૩ ) મોબાઇલ તથા કાગળો તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ . ૨૬,૩૦,૪૩૦ / – નો મુદામાલ કામગીરી કરનાર ટીમ એલ સી , બી , રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ તથા પો.સબ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા પો . હેડ કોન્સ . મહેશભાઇ જાની તથા પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા તથા પો . હેડ કોન્સ . અનીલભાઇ ગુજરાતી તથા પો . હેડ કોન્સ . નીલેશભાઇ ડાંગર પો . હેડ કોન્સ . બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો . કોન્સ . રહિમભાઇ દલ , પો . કોન્સ . દિવ્યેશભાઇ સુવા , કૌશીકભાઇ જોષી , પ્રણયભાઇ સાવરીયા , રસીકભાઇ જમોડ , ભાવેશભાઇ મકવાણા , નરેન્દ્રભાઇ દવે , અમુભાઇ વિરડા , અનીરૂધ્ધસિંહ જાડેજા , સાહિલભાઇ ખોખર
Tags :
You may also like
શુભકામનાઓસભર વ્યક્તિત્વને શુભેચ્છાઓ
હેપી બર્થ ડે .....એ ઉમળકાસભર વાક્ય છે, એ સ્વૈચ્છીક હોય છે પરંતુ વ્યાપક બહુ જ છે. આપણા પરીવારજન, સ્વજન,મિત્ર,સંબંધી,પાડોશી,સહઅધ્યાયી,સહકાર્યકર્તા .....
February 08, 2025