મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રણમાં રહસ્યમય રાક્ષસી પગલા દેખાતા રહસ્યના તાણાં-વાણાં
News Jamnagar June 07, 2021
સુરેન્દ્રનગર
અલૌકિક રહસ્ય:પાટડી તાલકાના રણમાં માણસના અસામાન્ય પગલાંઓ જોવા મળતા કૌતુક ફેલાયું, માનવ પગલાં વચ્ચે જોવા મળ્યું 6 ફૂટનું અંતર
પાટડી તાલકાના રણમાં માણસના અસામાન્ય પગલાંઓ જોવા મળતા કૌતુક ફેલાયું, માનવ પગલાં વચ્ચે જોવા મળ્યું 6 ફૂટનું અંતર -પાટડી તાલકાના રણમાં માણસના અસામાન્ય પગલાંઓ જોવા મળતા કૌતુક ફેલાયું, માનવ પગલાં વચ્ચે જોવા મળ્યું 6 ફૂટનું અંતર
રણમાં રહસ્યમય રાક્ષસી પગલા દેખાતા રહસ્યના તાણાં-વાણાં સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીંઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેનું અંતર છ ફુટ જેટલુ જોવા મળ્યુ હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢ થી બે ફુટનું અંતર હોય છે, પરંતુ આથી આ છ ફુટના અંતરના પગલાના નિશાન દેખાતા કુતુહલ ઉભુ થયું છે અને હવે સ્થાનિક તંત્ર આ પગલા બાબતે તપાસ કરે અને આદિ માનવનું અસ્તિત્વ છે. કે પછી અન્ય કોઇ કારણ તે તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે.
વિદેશમાં આવી કોઇ અલૌકિક ઘટના બને છે તો તંત્ર તાકીદે સેટેલાઇટ થકી આ અલૌકિક ઘટનાના મૂળ સુધી પહોંચી એનું નિદાન કરે છે. જ્યારે અહીં તો સ્થાનિક સરકારી તંત્રએ રણ વિસ્તારની એક મુલાકાત
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024