મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડો.કીર્તિપટેલ .દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ધ્રોલ અને પડધરી શહેરમાં રોજના 100 જેટલા ટિફિન વિતરણ કરવામાં આવે છે.
News Jamnagar June 08, 2021
જામનગર
શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ- પડધરી. સત્યમ્ હોસ્પિટલ. ડો.કીર્તિપટેલ .દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
ધ્રોલ અને પડધરી શહેરમાં રોજના 100 જેટલા ટિફિન વિતરણ કરવામાં આવે છે. કોઈ નિરાધાર,અનાથ કે ભિક્ષુક કે અસ્થિર મગજનાં લોકો સુધી જઈ તેમને જમાડવામાં આવે છે.આ ઉપરાંત મેડિકલ સાધનો પણ ઉપયોગ કરવા માટે આપવામાં આવે છે. ચકલીના માળા, મોટા વૃક્ષો , ટ્રી ગાર્ડ, બાળકોને રમકડાં પણ આપવામાં આવેછે.
સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ના સહમંત્રી પ્રભુ ભાઈ ચાવડા આ સેવાકાર્ય સાથે જોડાયને સેવા આપી રહ્યા છે.
જરૂરિયાતમંદ લોકો ની માહિતી મેળવવી, ટિફિન આપવા જવું ,દવા પહોંચાડવી ,સાધનો પહોંચાડવા વગેરે પ્રવૃત્તિઓ કરે છે અને.આર્થિક સહયોગ પણ આપે છે. આ ઉપરાંત ધ્રોલની ઘણી પ્રાથમિક શાળાઓને મોટા વૃક્ષો લાવી દેવા, માળા આપવા, ટ્રી ગાર્ડ આપવા જેવી પ્રવૃત્તિઓ કરે છે.તેમના બાળકોના જન્મ દિવસની ઉજવણી કોઈને વૃક્ષો ભેટ આપીને કરું છું. ગયા વર્ષે ધ્રોલ અને આજુ બાજુ 8000 જેટલાં વૃક્ષોનું વાવેતર કરેલ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સદભાવના ટ્રસ્ટ સાથે સંકલનમાં રહીને વૃક્ષારોપણ કરવું.ઘાયલ પશુ પક્ષી ને સારવાર અર્થે દવાખાને લઇ જવા વગેરે.સેવાકીય કાર્ય કરી રહ્યા છે..તેમની આ સેવા નિષ્ઠાને અમો ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024