મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કાનાલુશ ગામ માંથી ડીગ્રી વગર ના ડોકટર ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી
News Jamnagar June 09, 2021
જામનગર
કાનાલુશ ગામ માંથી ડીગ્રી વગર ના ડોકટર ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ જામનગરના પોલીસ અધિક્ષક શ્રી દીપનું ભન્ન સદનાઓની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી તથા આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદ તથા સંદિપભાઈ ચુડાસમા ને બાતમી મળેલ કે , કાનાલુશ ગામ તા.લાલપુર જી.જામનગર માં સુફલ મંડલ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દી ઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે . તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કજામાથી ( ૧ ) ડો.મોરેપેન નામની કંપનીનું સ્ટેથો સ્કોપ -૧ કી.રૂ. ૩૦૦ / – ( ૨ ) એન.એસ. કંપનીના લૂકોશ ના ૭૫૦ એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા નંગ -૧૪ , એક બાટલાની કી.રૂ .૪૦ એમ કુલ -૧૪ બાટલાની કુલ કી રૂ .૫૬૦ / – ( ૩ ) ડિસ્પોવેન કંપનીના ઈન્જકશન ૫ એમ.એલ.ના નંગ -૨૫ , એક ઈજેકશનની કી.રૂ. – ૧ એમ કુલ -૨૫ ઈજેકશનની કુલ કી.રૂ .૧૨૫ / – ( ૪ ) ડિસ્પોરેન કંપનીના ઈજેકશન ૨ એમ.એલ.ના નંગ -૨૧ , એક ઈજેકશનની કી.રૂ. – ૩ એમ કુલ -૨૧ ઈજેકશનની કુલ કી.રૂ .૬૩ / – ( ૫ ) બાટલા ચડાવવાની આઈવીસેટ ( નળી ) નંગ -૫ , એક આઈવીસેટ ની કી.રૂ .૧૦ , એમ કુલ -૫ આઈવીસેટ ની કુલ કી.રૂ .૫૦ / – ( ૬ ) પાઈરીકુલ કંપનીના ૧૦૦ એમ.એલ. ના પ્રવાહી ભરેલ બાટલા નંગ -૨ , એક બાટલાની કી.રૂ .૪૦ એમ કુલ -૨ બાટલાની કુલ કી રૂ .૮૦ / – ( ૭ ) આરતી લાઈફ સાયન્સ કંપનીઓના ઈજેકશન નંગ -૬ , એક ની કી.રૂ .૫૦ એમ કુલ -૬ ની કુલ કી.રૂ .૩૦૦ / – ( ૮ ) ફ્યુચર લાઈફ કંપનીઓના ઈજેકશન નંગ -૨ , એક ની કી.રૂ .૫૦ એમ કુલ -૨ ની કુલ કી.રૂ .૧૦૦ / – ( ૯ ) જુદી – જુદી કંપનીઓની દવાઓ કુલ કી.રૂ .૫૦૦ / – એમ કુલ રૂ .૨,૦૭૮ / – નો મુદામાલ કજે કરી પોલીસ કોન્સ . સોયબભાઈ મકવા એ મજકુર વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એક્ટ હેઠળ ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે . આરોપી : સુફલભાઈ S / O સુનિલભાઈ મંડલ ઉવ .૨૫ ધંધો નોકરી રહે હાલ કાનાલુશ ગામ , લાલાભાઈના મકાનમા તા.લાલપુર જી . જામનગર મુળ રહે પુરબાપરા ગામ , મજડીયા જી . નાદીયા પશ્ચિમ બંગાળ રાજય આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વંછી તથા વી.કે.ગઢવી સા . ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024