મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
6 લાખ થી વધુ ના લીલો અને સૂકા ગાંજા ના વાવેતર સાથે એક વૃદ્ધ ને પકડી પાડતી sog.
News Jamnagar June 09, 2021
દેવભૂમિ દ્વારકા
અહેવાલ રજનીકાંત જોશી.
દ્વારકા જિલ્લા બાલુભાઇ ખાવડીયા નિરાધાર અન્નક્ષેત્ર ફળીયામાં ગાંજાના વનસ્પતિ જન્ય છોડ ઉગાડી તેનું વેચાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોય તેવી માહીતી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા sog. 6 લાખ થી વધુ નો લીલો અને સૂકો ગાજા નો જથ્થા સાથે વૃદ્ધ ને પકડી પાડયો.
દ્વારકા શહેરના પ્રોઢને દુર કિલો ગેરકાયદેસરના ગાંજાના વાવેતર સાથે પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમ ” – તા . ૦૮/૦૬/૨૦૨૧ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક , સંદિપસિંહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષી સાહેબ નાઓએ ગે.કા માદક પદાર્થ તથા નાર્કોટીક્સ અંગે કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપતા જે આધારે દેવભૂમી દ્વારકા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જે એમ.ચાવડા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એ ડી પરમાર એસ ઓ જી . સ્ટાફના માણસો સાથે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય
તે દરમ્યાન એસ ઓ જી . શાખાના એ એસ આઇ અશોકભાઇ સવાણી તથા પોલીસ હેડ કોન્સ જીવાભાઇ ગોજીયા નાઓને બાતમીદાર મારફતે સંયુક્તમાં ચોક્કસ હકીકત મળેલ કે દ્વારકા બાલુભાઇ ખાવડીયા નિરાધાર અન્નક્ષેત્ર ફળીયામાં ગાંજાના વનસ્પતિ જન્ય છોડ ઉગાડી તેનું વેચાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોય તેવી માહીતી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા નીચે મુજબના વિગતે મુદામાલ મળી આવેલ મુદામાલ – ( ૧ ) ગોજા ના લીલા છોડ નેગ – ૪૩ અંદાજે કુલ વજન ૫૬ કિલો ૭૮૬ ગ્રામ જેની અંદાજીત કિ રૂ . ૫૬૭૮૬0 / ( ૨ ) સદરહુ જગ્યાએથી સુકો ગાંજો ૫ કિલો ૩ ૧૩ ગ્રામ જેની અંદાજી કે રૂ . ૫૩૧૩૦ / ( ૩ ) મોબાઇલ ફોન નંગ -1 કિ રૂ પ ૦૦+ ( ૪ ) ઉપરોકત કુલ ત્રદો ૬૨ કિલો ૦૪૯ ગ્રામ જેની કુલ કિ રૂ . ૬૨૦૪૯91 આરોપી . બાલુભાઈ સ ઓફ રાજાભાઈ ભવાનભાઈ ખાવડીયા ઉ.વ .૩0 ધંધો નિવૃત રહે દ્વારકા , રાણેશ્વર વિસ્તાર , રામદેવપીરના મંદિરની બાજુ માં , નાગેશ્ચર રોડ તા . દ્વારકા આમ પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં એન . ડી . પી.એસ. એક્ટ મુજબ અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી કરા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ અને આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ કામગીરી કરનાર ટીમ – પોલીસ ઇન્સપેક્ટર જે એમ ચાવડા તથા પોલીસ સબ ઇન્સપેકટર એ.ડી. પરમાર તથા એ . એસ આઇ . અશોકભાઈ સવાણી તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજા તથા લખમણભાઈ આંબલીયા તેમજ પોલીસ હેડ કોન્સ જીવાભાઇ ગોજી યા તથા ઇરફાનભાઇ ખીરા તથા દિનેશભાઇ માડમ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024